Hair Damage : 3 ટિપ્સ ફોલો કરશો તો પ્રદૂષણથી વાળને નુકસાન નહીં થાય!
Hair Care: પ્રદૂષણ માત્ર ઉધરસ અને શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ નથી પરંતુ તે વાળ અને ત્વચા માટે પણ જોખમી છે. લાંબા સમય સુધી પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી વાળને નુકસાન થાય છે. ચાલો જાણીએ કે વાળને પ્રદૂષણથી કેવી રીતે બચાવી શકાય.
Most Read Stories