AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિરાટ કોહલીના 7 વર્ષ પછી યશસ્વી જયસ્વાલે પણ ખાસ સિદ્ધિ મેળવી, આ કમાલ કરનાર પાંચમો બેટ્સમેન બન્યો

વૈભવ સૂર્યવંશીના તોફાનમાં રાજસ્થાન રોયલ્સના બીજા ઓપનર યશસ્વી જયસ્વાલની સ્પોટલાઇટ અને પ્રતિભાને કંઈક અંશે ગ્રહણ લાગી ગયું છે. આમ છતાં જયસ્વાલે ક્યારેક ક્યારેક તેની વિસ્ફોટક બેટિંગની ઝલક બતાવી છે. દિલ્હી સામે તેણે પહેલા બોલ પર જોરદાર સિક્સર ફટકારી હતી અને પોતાની આકમક બેટિંગ પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આ સિક્સર સાથે જ તેણે એક ખાસ સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

| Updated on: May 01, 2026 | 9:40 PM
Share
RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPLના લાંબા ઈતિહાસમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સિદ્ધિઓમાં અમુક જ એવી સિદ્ધિઓ છે જેની સરખામણી બીજા કોઈ બેટ્સમેન કરી શક્યા છે. હવે યશસ્વી જયસ્વાલે આવી જ એક સિદ્ધિનું પુનરાવર્તન કર્યું છે.

1 / 5
રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે દિલ્હી કેપિટલ્સ સામે મેચના પહેલા જ બોલ પર મિશેલ સ્ટાર્કની બોલિંગમાં સિક્સર ફટકારી એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.

2 / 5
જયસ્વાલ IPL મેચના પહેલા બોલ પર સિક્સર ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલીએ સાત વર્ષ અગાઉ 2019 માં આ સિદ્ધિ મેળવી હતી. નમન ઓઝા (2009), ફિલ સોલ્ટ (2024) અને પ્રિયાંશ આર્ય (2025) એ પણ આવું કર્યું છે.

3 / 5
જોકે, જયસ્વાલની ઇનિંગ લાંબો સમય ન ચાલી, કારણ કે સ્ટાર્કે તે જ ઓવરના ત્રીજા બોલ પર પોતાની જ બોલિંગમાં જયસ્વાલને કેચ આઉટ કર્યો હતો. જયસ્વાલ 3 બોલમાં ફક્ત 6 રન બનાવીને આઉટ થયો હતો.

4 / 5
આ સિઝનમાં યશસ્વી સિંગલ-ડિજિટના સ્કોર પર આઉટ થયો હોય તેવો આ ફક્ત બીજો પ્રસંગ છે. અગાઉ, તે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ફક્ત 1 રન જ બનાવી શક્યો હતો. (PC: PTI)

5 / 5

Breaking News: BCCI તરફથી સજા મળ્યા બાદ રિયાન પરાગે કર્યો ધમાકો, ફટકારી તોફાની અડધી સદી

Follow Us
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

g clip-path="url(#clip0_868_265)">