AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારના ઘટાડા વચ્ચે શું આ ‘સ્ટોક’ બનશે રોકેટ? જાણો 17 એનાલિસ્ટ્સનું ‘મોટું અનુમાન’

શેરબજારમાં અત્યારે ટાયર સેક્ટરની એક મોટી કંપનીના સમાચાર ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ કંપનીએ તેના ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે, જેમાં નફામાં ઘણો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરના ભાવમાં થોડો ઘટાડો થયો હતો, જે રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

| Updated on: May 02, 2026 | 8:44 PM
Share
આજના પરિણામોમાં રોકાણકારોના વિશ્વાસને ટેકો આપતું એક મુખ્ય પરિબળ કંપનીનો શાનદાર ઐતિહાસિક ટ્રેક રેકોર્ડ છે. નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરમાં (ઓક્ટોબર-ડિસેમ્બર), BSE એ તેના ચોખ્ખા નફા (PAT) માં 173% નો વધારો જોયો, જે ₹596.59 કરોડ સુધી પહોંચી ગયો.

1 / 5
આજે શેરબજારમાં જોશભેર તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી બંને નોંધપાત્ર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ આજે 77,257.27 પોઈન્ટ પર ખુલ્યો, જે 343.77 પોઈન્ટ અથવા 0.45 ટકા વધીને ખુલ્યું છે.

2 / 5
BSE ની વેબસાઇટ અનુસાર, 1 મે 2026, શુક્રવારે સીએટ લિમિટેડના શેરમાં 4.96% નો ઘટાડો જોવા મળ્યો હતો. શેરનો 52 સપ્તાહનો હાઈ (High) ₹4,431.60 અને લો (Low) ₹3,006.50 રહ્યો છે. 1 મે 2026 ના રોજ કંપનીનું માર્કેટ કેપ ₹13,946 કરોડ છે.

3 / 5
નોંધનીય છે કે, મોતીલાલ ઓસવાલ સિવાયના બાકીના 17 એનાલિસ્ટ્સ દ્વારા પણ આ સ્ટોકને રેટિંગ આપવામાં આવ્યું છે અને તેનું એકંદર તારણ 'Neutral' જોવા મળી રહ્યું છે. વિગતવાર જોઈએ તો, 5 એનાલિસ્ટ્સે 'Strong buy', 1 એનાલિસ્ટ દ્વારા 'Buy' અને 4 એનાલિસ્ટ્સે 'Hold' ની સલાહ આપી છે. બીજી તરફ, 6 એનાલિસ્ટ્સે આ સ્ટોકને 'Sell' કરવાની અને 1 એનાલિસ્ટે 'Strong sell' કરવાની ભલામણ કરી છે.

4 / 5
17 એનાલિસ્ટ્સના અનુમાન મુજબ, આ સ્ટોકનો સરેરાશ પ્રાઇસ ટાર્ગેટ ₹3,834.45 રાખવામાં આવ્યો છે, જે વર્તમાન ભાવથી અંદાજે 11.30% નો ઉછાળો સૂચવે છે. એનાલિસ્ટ્સ દ્વારા સ્ટોકનો મહત્તમ ભાવ (Max estimate) ₹4,823.00 અને લઘુત્તમ ભાવ (Min estimate) ₹3,200.00 રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રાફ મુજબ, સ્ટોકનો હાલનો ભાવ ₹3,445.20 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ તક ચૂકતા નહીં ! 1 શેર પર ₹6,000 થી વધુ કમાવવાનો ‘મોકો’, ટોચના એક્સપર્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

Follow Us
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો

કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન

જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
g clip-path="url(#clip0_868_265)">