AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મેચના દિવસે CSK ડ્રેસિંગ રૂમમાંથી MS ધોની કેમ ગાયબ હોય છે? કોચે કર્યો મોટો ખુલાસો

IPL 2026, MS Dhoni: ભારતીય ક્રિકેટ દિગ્ગજ એમએસ ધોની IPL 2026 માં મેચના દિવસે CSK ટીમ સાથે જોવા મળતો નહીં. ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ આ પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું છે. સાથે જ તેણે ધોનીની વાપસી અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે.

| Updated on: May 02, 2026 | 4:45 PM
Share
એમએસ ધોનીએ IPL 2026 માં હજુ સુધી એક પણ મેચ રમી નથી. તે ઈજાને કારણે બહાર છે. વધુમાં, તે મેચના દિવસોમાં ટીમ સાથે મેદાનમાં પણ ઉતરતો નથી અને ડ્રેસિંગ રુમમાં પણ જોવા મળતો નથી. CSK ના બેટિંગ કોચ માઈકલ હસીએ મેચના દિવસોમાં ટીમ સાથે ડ્રેસિંગ રૂમ શેર ન કરવાનું કારણ સમજાવ્યું છે.

1 / 5
હસીએ કહ્યું કે ધોની હંમેશા ટીમના હિતોને પ્રાથમિકતા આપે છે અને તેથી મેચના દિવસોમાં મેદાનમાં આવવાનું ટાળે છે જેથી તેની હાજરી ધ્યાન ભંગ ન થાય. ધોની ઘરે બેસીને મેચ જુએ છે, પણ તે પરંતુ ટ્રેનિંગ સેશનમાં હાજર રહે છે.

2 / 5
હસીએ સમજાવ્યું કે ધોની હાજર હોય ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકો અને કેમેરાનું ધ્યાન તેના પર જ હોય છે, જે અન્ય ખેલાડીઓ પર દબાણ લાવી શકે છે.હસીએ એમ પણ કહ્યું કે તે પોતે ઈચ્છે છે કે ધોની ડ્રેસિંગ રૂમમાં હાજર રહે, કારણ કે તેની હાજરી અને તેનો અનુભવ ટીમને આત્મવિશ્વાસ આપે છે. પરંતુ અંતિમ નિર્ણય ધોનીનો છે.

3 / 5
હસીએ ધોનીની વાપસી અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપી છે. તેણે કહ્યું કે ધોનીની ફિટનેસમાં સુધારો થઈ રહ્યો છે, ખાસ કરીને તેની દોડવાની અને પગની હલનચલનમાં. તે ટૂંક સમયમાં ટીમમાં પાછો ફરી શકે છે, કદાચ આગામી મેચમાં.

4 / 5
આનો અર્થ એ થયો કે ધોની CSK ની આગામી મેચોમાં રમતો જોવા મળી શકે છે. હાલ ટીમને ધોનીની સખત જરૂર છે. CSK હાલમાં આઠ મેચમાંથી ત્રણ જીત સાથે સાતમા ક્રમે છે. પ્લેઓફમાં પહોંચવા માટે તેમને બાકી રહેલી બધી મેચોમાં મજબૂત પ્રદર્શન કરી જીત મેળવવી જ પડશે. (PC:PTI/X/CSK)

5 / 5

Breaking News: જસપ્રીત બુમરાહ 8 મેચમાં જે ના કરી શક્યો, તે મિશેલ સ્ટાર્કે પહેલી જ મેચમાં કરી બતાવ્યું

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે

દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ

જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા

ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું

Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">