AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તિજોરીઓ ખાલી… લંડનથી રાતોરાત ‘ભારત’ આવ્યું 1 લાખ કિલોથી વધુનું સોનું ! આખરે આની પાછળનું રહસ્ય શું?

ભારતની અર્થવ્યવસ્થા અને આપણા દેશના ખજાનાને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) વિદેશી બેંકોમાં રાખવામાં આવેલું આપણું હજારો કિલો સોનું સુરક્ષિત રીતે ભારતની તિજોરીમાં પાછું લાવી દીધું છે. આખરે RBI એ આટલું બધું સોનું વિદેશથી ભારત કેમ શિફ્ટ કર્યું?

| Updated on: May 01, 2026 | 3:54 PM
Share
ભારતીય રિઝર્વ બેંકે (RBI) માર્ચ 2026 ના રોજ પૂરા થયેલા 6 મહિનામાં તેના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves) માંથી 104.23 મેટ્રિક ટન સોનું (104 Tonnes of Gold) ઘરેલું બજારમાં ટ્રાન્સફર કર્યું છે. આ માહિતી બેંકના અર્ધ વાર્ષિક ફોરેન એક્સચેન્જ રિપોર્ટમાં આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે, ભારતીય રિઝર્વ બેંકે (RBI) તેના ખજાનાનું 104.23 મેટ્રિક ટન સોનું પાછું ભારત (પોતાના દેશની અંદર) શિફ્ટ કરી દીધું છે. સામાન્ય રીતે વિશ્વભરના દેશો પોતાનું કેટલુંક સોનું સુરક્ષા અથવા ટ્રેડિંગના હેતુથી વિદેશોમાં (જેમ કે 'બેંક ઓફ ઈંગ્લેન્ડ'ની સુરક્ષિત તિજોરીઓમાં) રાખે છે.

1 / 5
જો કે, RBI એ પોતાનું આ સોનું વિદેશોમાંથી કાઢીને પાછું ભારતની અંદર પોતાની તિજોરીઓમાં સુરક્ષિત રાખી લીધું છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, હવે RBI નું કુલ ગોલ્ડ રિઝર્વ માર્ચ 2026 માં વધીને 880.52 મેટ્રિક ટન થઈ ગયું છે, જે સપ્ટેમ્બર 2025 ના અંતમાં 880.18 મેટ્રિક ટન હતું.

2 / 5
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, માર્ચ 2026 માં ઘરેલું સ્તરે રાખવામાં આવેલા સોનાનું પ્રમાણ 290.37 મેટ્રિક ટન હતું, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે 575.82 મેટ્રિક ટન અને માર્ચ 2025 માં 511.99 મેટ્રિક ટન હતું. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, 197.67 મેટ્રિક ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) પાસે સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, જ્યારે માર્ચ 2026 સુધી 2.80 મેટ્રિક ટન સોનું સોનાના ભંડાર તરીકે રાખવામાં આવ્યું હતું.

3 / 5
સપ્ટેમ્બર મહિનામાં આરબીઆઈએ ખુલાસો કર્યો હતો કે, બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બીઆઈએસ પાસે 290.37 મેટ્રિક ટન સોનું છે, જ્યારે 13.99 મેટ્રિક ટન સોનાના ભંડાર તરીકે છે. કિંમતી ધાતુઓની કિંમતોમાં ઉછાળાને કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો 6 મહિના પહેલાના 13.92 ટકાથી વધીને માર્ચમાં 16.7 ટકા થઈ ગયો છે. ટૂંકમાં, કુલ 552.28 અબજ અમેરિકી ડોલરની ફોરેન કરન્સી એસેટ્સમાંથી 465.61 અબજ અમેરિકી ડોલર સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવ્યા હતા, 46.83 અબજ અમેરિકી ડોલર બીજી કેન્દ્રીય બેંકો અને બીઆઈએસ પાસે જમા હતા. આ સિવાય બાકીના 39.84 અબજ અમેરિકી ડોલર વિદેશમાં કોમર્શિયલ બેંકો પાસે જમા હતા.

4 / 5
ફોરેન કરન્સી એસેટ્સના ઉપયોગની પેટર્નમાં સામાન્ય ફેરફારો થયા છે, જેમાં વિદેશી કોમર્શિયલ બેંકોમાં સિક્યોરિટીઝ અને ડિપોઝિટ્સમાં રોકાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને અન્ય કેન્દ્રીય બેંકો તેમજ બીઆઈએસમાં ડિપોઝિટમાં વધારો જોવા મળ્યો. રિપોર્ટ અનુસાર, માર્ચ 2026 ના અંતમાં રિઝર્વ બેંકની નેટ ફોરવર્ડ એસેટ્સ (દેય) 103.06 અબજ અમેરિકી ડોલર હતી. જણાવી દઈએ કે, આ પહેલા ઓક્ટોબર 2025 માં આવેલા ફોરેન એક્સચેન્જ રિઝર્વ રિપોર્ટમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે, FY26 ના પહેલા 6 મહિનામાં અંદાજે 64 ટન સોનું પાછું દેશમાં લાવવામાં આવ્યું છે.

5 / 5

શું થશે ઈતિહાસની વાપસી! સોનું ફરી બન્યું દુનિયાનું નવું ‘સિક્રેટ વેપન’! ડોલરનો દબદબો ખતમ?

Follow Us
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!

ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા

નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું

મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ

ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ

યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video

ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ

ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">