AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિદેશમાં જઈને પણ સંસ્કાર નથી ભૂલી પ્રિયંકા ચોપરા, કરોડોના બેગમાં રાખે છે હનુમાન ચાલીસા

પ્રિયંકા ચોપરાને સંસ્કારી અને દેશી ગર્લ તરીકે ઓળખવામાં આવે છે.પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પોતાના ચાહકો સાથે પોતાના બેગના રહસ્યો શેર કર્યા. તેણે ખુલાસો કર્યો કે તે દુનિયામાં ગમે ત્યાં હોય, તેની બેગમાં હંમેશા હનુમાન ચાલીસા હોય છે. તેણે જે કારણ આપ્યું તે ખૂબ જ આશ્ચર્યજનક છે.

| Updated on: May 01, 2026 | 2:38 PM
Share
ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટિસ જ્યારે પણ ટ્રાવેલ કરે છે.ત્યારે તેના બેગમાં શું સાથે રાખે છે. તેના વિશે હંમેશા લોકોના મનમાં સવાલો થતા આવ્યા છે. હાલમાં પ્રિયંકા ચોપરાએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો છે.

1 / 6
પ્રિયંકા ચોપરા વિદેશ ગયા પછી પણ પોતાના સંસ્કારો ભૂલી નથી.તે પોતાની કરોડો રૂપિયાની બેગમાં હનુમાન ચાલીસા અને કાળો દોરો રાખે છે. તેનું આશ્ચર્યજનક કારણ પણ જણાવ્યું છે.

2 / 6
પ્રિયંકા ચોપરા વોગ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ટ્રાવેલ કરતી વખતે તે બેગમાં પરફ્યુમ, હેર સ્પ્રે અને સનગ્લાસ રાખે છે. આ સાથે નજર ન લાગે તેવો દોરો પણ રાખે છે. ખરાબ નજરથી બચવા માટે તે બ્રેસલેટની જેમ પહેરે છે. જે ખરાબ શક્તિઓથી બચાવે છે.

3 / 6
પ્રિયંકા ચોપરાએ પર્સ ખોલ્યું તો તેમાં નિક જોન્સની સાથે પહેલો ફોટો ક્લિક કર્યો તે હતો. જે 2018નો હતો. તે ફોટો હંમેશા સાથે રાખે છે.પ્રિયંકાએ આગળ જણાવ્યું કે તે તેની બેગમાં લેબલ લાગેલું પોર્ટેબલ ચાર્જર પણ રાખે છે. તે લેબલ લગાવે છે જેથી તે ખોવાઈ ન જાય.

4 / 6
 પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા આ વર્ષે ફિલ્મ ધ બ્લફમાં જોવા મળી હતી. જે ઓટીટી પર રિલીઝ થઈ હતી.

5 / 6
 વર્ષ 2025માં તે ફિલ્મ હેડ્સ ઓફ સ્ટેટમાં જોવા મળી હતી. હવે તે જજમેન્ટ ડે અને એસએસ રાજામૌલીની ફિલ્મ વારાણસીમાં જોવા મળશે. વારાણસી 2027માં રિલીઝ થશે.(All photo : PTI)

6 / 6

પતિ અભિનેત્રીથી 10 વર્ષ નાનો, એક દીકરીની માતા પ્રિયંકા ચોપરાનો આવો છે વિદેશી પરિવાર અહી ક્લિક કરો

Follow Us
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ

વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે

ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ

સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો

બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ

અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">