AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, IPL પછી પણ આ ખેલાડીઓ મેદાનમાં પાછા નહીં ફરે, જાણો કારણ

IPL 2026 પછી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલરો આગામી આંતરરાષ્ટ્રીય સિરીઝ માંથી બહાર છે.

| Updated on: May 02, 2026 | 3:27 PM
Share
Team India: IPL 2026 પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત થવાની છે. જૂનમાં ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને ત્યારબાદ ઓડીઆઈ શ્રેણી રમશે. પછી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના મહત્વપૂર્ણ પ્રવાસો પણ નક્કી છે. પરંતુ આ સીરિઝ પહેલાં જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે બે મહત્વના ફાસ્ટ બોલરો હજુ ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થયા નથી.

1 / 5
રિપોર્ટ્સ અનુસાર, આકાશ દીપ અને હર્ષિત રાણા બંને ખેલાડીઓ ઈજાને કારણે લાંબા સમયથી મેદાનથી દૂર છે અને તેઓ આગામી સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે નહીં. બંને હાલમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાં છે, પરંતુ મેચ ફિટનેસ સુધી પહોંચવામાં હજુ સમય લાગશે. BCCIના સૂત્રો જણાવે છે કે તેઓ ઓગસ્ટમાં યોજાનારી દુલીપ ટ્રોફી સુધી વાપસી કરી શકે છે.

2 / 5
આકાશ દીપ પીઠની ઈજાથી પરેશાન છે અને તેની રિકવરી ધીમે ધીમે આવી રહી છે. બીજી તરફ, હર્ષિત રાણાએ ઘૂંટણના લિગામેન્ટ ઈજાને કારણે સર્જરી કરાવી હતી. બંને ખેલાડીઓ IPL 2026 દરમિયાન કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમવા માટે ઉપલબ્ધ રહ્યા નહોતા. હાલ તેઓ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી રહ્યા છે અને બાદમાં તેમને રનિંગ, સ્પ્રિન્ટ્સ અને સ્કિલ આધારિત પ્રેક્ટિસ પૂર્ણ કરવી પડશે, ત્યાર બાદ જ તેઓ મેચ માટે તૈયાર ગણાશે.

3 / 5
આ ગેરહાજરીની સીધી અસર ટીમ ઈન્ડિયાના બોલિંગ યુનિટ પર પડશે. આકાશ દીપ ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં મહત્વનો ખેલાડી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામે બર્મિંગહામમાં તેના 12 વિકેટના પ્રદર્શનને કારણે તે ચર્ચામાં આવ્યો હતો. બીજી તરફ, હર્ષિત રાણા ત્રણેય ફોર્મેટમાં અસરકારક રહ્યો છે. 2025માં તેણે 14 ઓડીઆઈમાં 26 વિકેટ લઈને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

4 / 5
આ બંને બોલરોની ગેરહાજરીથી ટીમ ઈન્ડિયાને આગામી સીરિઝમાં બોલિંગ કોમ્બિનેશન બનાવવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. હવે ટીમ મેનેજમેન્ટને નવા વિકલ્પો શોધવા પડશે જેથી મહત્વપૂર્ણ મેચોમાં સંતુલન જળવાઈ રહે.

5 / 5
Follow Us
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ

અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો

ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી

ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી

હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે

અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video

'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર

12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો

રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">