AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરના ખોદકામમાં મળેલા સોનાના ખજાના પર હક કોનો? કાયદા અને નિયમોની સંપૂર્ણ માહિતી

જો તમે ક્યારેક જૂના મકાનના ખોદકામ દરમિયાન અચાનક ખજાનો મળે, તો તેના પર હક કોણનો ગણાય? આવો, ભારતમાં ખજાના અંગેના કાનૂની નિયમોને સરળ ભાષામાં સમજીએ.

| Updated on: May 02, 2026 | 6:27 PM
Share
બાળપણમાં આપણે ઘણી વખત દાદા-દાદી પાસેથી એવી રસપ્રદ વાર્તાઓ સાંભળી હોય છે કે ઘર કે ખેતર ખોદતાં અચાનક સોનાથી ભરેલો ખજાનો મળી આવ્યો. આવી વાતો ફિલ્મોમાં પણ ઘણીવાર જોવા મળે છે. પરંતુ જો હકીકતમાં ખોદકામ કરતી વખતે કોઈને સોનું કે ખજાનો મળી જાય, તો સૌથી પહેલો સવાલ એ ઊભો થાય છે કે તેનો હકદાર કોણ ગણાય? શું આ સંપત્તિ સરકારની હશે કે પછી તે જમીનના માલિકની? આવો, આ મુદ્દાને સરળ રીતે સમજીએ. ( Credits: AI Generated )

1 / 6
ધારો કે તમે તમારા પૌત્રિક ઘરની મરામત દરમિયાન ખોદકામ કરો અને ત્યાંથી સોનાના સિક્કાઓથી ભરેલું વાસણ મળી આવે, તો એ આપમેળે તમારું બની જતું નથી. 1960 પછીથી ભૂગર્ભ ખોદકામ અંગેના અધિકારો મુખ્યત્વે સરકારના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) પાસે છે. એટલે કે, યોગ્ય પરવાનગી વગર પોતાની જમીનમાં ઊંડું ખોદકામ કરવું કાયદેસર માનવામાં આવતું નથી. ( Credits: AI Generated )

2 / 6
પછીના સમયમાં “Indian Treasure Trove Act” નામનો કાયદો બનાવવામાં આવ્યો. આ કાયદા મુજબ, જો જમીન નીચે દટાયેલો સોનાથી ભરેલો ખજાનો કે કોઈ કિંમતી ધાતુ મળી આવે, તો તેના પર અંતિમ હક સરકારનો ગણાય છે. ( Credits: AI Generated )

3 / 6
ઘણા લોકો જાણ હોવા છતાં અજાણ બનવાનો નાટક કરીને જમીનમાંથી મળેલો ખજાનો છુપાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જો સત્તાવાળાઓને ખબર પડે કે તમે ખજાનો છુપાવ્યો છે, તો તમારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આવી સ્થિતિમાં તમને છ મહિના સુધીની સજા તેમજ ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. ( Credits: AI Generated )

4 / 6
જો આવી પરિસ્થિતિ સર્જાય અને તમને અથવા તમારા કોઈ ઓળખીતાને જમીનમાંથી દટાયેલો ખજાનો મળી આવે, તો સૌથી પહેલા તેની જાણ સ્થાનિક પોલીસ અથવા જિલ્લા પ્રશાસનને કરવી જરૂરી છે. તમને લખિતમાં ખજાનો કેટલો છે, ક્યારે મળ્યો અને ક્યાં મળ્યો તેની સંપૂર્ણ માહિતી આપવી પડે છે. જાણ થતાં જ અધિકારીઓ આવીને તે ખજાનાને પોતાના કબજામાં લઈ લે છે. ( Credits: AI Generated )

5 / 6
જ્યારે વહીવટીતંત્ર ખજાનાને પોતાના કબજામાં લે છે, ત્યારે પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી થાય છે. જો મળેલા સિક્કા અથવા દાગીના 100–200 વર્ષથી પણ વધુ જૂના હોય અને તેમને ઐતિહાસિક મહત્વ હોય, તો તે જાળવણી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ને સોંપવામાં આવે છે. બીજી તરફ, જો ખજાનો સોનાની ઈંટો કે બિસ્કિટ જેવા સ્વરૂપમાં હોય, તો તેને સરકારની તિજોરીમાં જમા કરવામાં આવે છે. કેટલીક પરિસ્થિતિમાં, માહિતી આપનાર વ્યક્તિને પણ તેનો હિસ્સો આપવામાં આવી શકે છે, પરંતુ એ પહેલાં વહીવટીતંત્ર સંપૂર્ણ તપાસ કરે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

6 / 6

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">