PM Modi Road show in Ahmedabad : અમદાવાદમાં PM મોદીનો મેગા રોડ શો, જુઓ જનમેદનીના ફોટો

Gujarat assembly election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બીજા તબક્કા માટે અમદાવાદમાં પ્રચાર કરશે. તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે, આ ભવ્ય રોડ શોમાં વિશાળ જનમેદની મોદીના મોદીના નારા સાથે ઉત્સાહમાં છે. જુઓ ફોટો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 5:32 PM
આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન છે. જો કે બીજી તરફ સુરતની જેમ અમદાવાદમાં પણ આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની જેમ જ અમદાવાદમાં પણ દમદાર પ્રચાર કરવાના છે.

1 / 6
નરોડાથી શરુ કરીને ચાંદખેડા સુધી રોડ શો યોજાવાનો છે. શહેરની તમામ બેઠક આવરી લેવાય એ રીતે  પીએમના રોડ શોનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે.

2 / 6
અમદાવાદની તમામ બેઠકોને આવરી લેવાય તેવા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અત્યારે જે આયોજન કરવામાં આવી રહ્યુ છે તે પ્રમાણે 38 કિલોમીટરથી વધુના રોડ શોની તૈયારીઓ કરવામાં આવી છે.

3 / 6
રેલીમાં ભારે ઉત્સાહ સાથે લોકો જોડાયા છે, પીએમ મોદીની એક ઝલક જોવા માટે લોકો કલાકોથી રાહ જોઇ રહ્યા છે

4 / 6
અમદાવાદની તમામ બેઠક પરથી રોડ શો પસાર થશે. ત્યાર બાદ જંગી જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. PMની સુરક્ષાનું પણ પુરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યુ છે.

5 / 6
ભાજપ એટલે ભરોસો નામથી વિશાળ રસ્તા પર વિશાળ રંગોળી દોરવામાં આવી છે. ઘાટલોડિયા, પ્રભાત ચોક માં આ વિશાળ રંગોળી કરવામાં આવી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">