BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રૉબિન્સવિલ ન્યૂજર્સીમાં શાનદાર ઉદ્ઘાટન, જુઓ Photos

ન્યુ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું 8 ઓક્ટોબરના રોજ મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને ભવ્ય લોકાર્પણ સમારોહમાં હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અક્ષરધામનું નિર્માણ 2011માં શરૂ થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 6:46 PM
ન્યુ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું 8 ઓક્ટોબરના રોજ મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

1 / 6
આ પ્રસંગે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને ભવ્ય લોકાર્પણ સમારોહમાં હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

2 / 6
મહંત સ્વામીએ કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અનુસાર નિર્મિત આ અક્ષરધામ હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા તેમજ સ્થાપત્ય અને શિક્ષણનું બેજોડ સ્થાન બની રહેશે

3 / 6
આ અક્ષરધામનું નિર્માણ 2011માં શરૂ થયું હતું. ભગવાન સ્વામિનારાયણને અંજલિરૂપ આ અક્ષરધામ કુલ 13 ગર્ભગૃહ ધરાવે છે

4 / 6
ભારત, અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા રૉબિન્સવિલમાં આ વિરાટ આ મંદિર આકાર પામ્યું છે.

5 / 6
BAPS સ્વામિનારાયણ અક્ષરધામ તારીખ 18 ઓક્ટોબરથી તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે (Image - BAPS)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">