28/12/2024

મનમોહનસિંહ હંમેશા વાદળી પાઘડી જ કેમ પહેરતા હતા ?

વાદળી પાઘડી અંગે ખુદ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે માહિતી આપી હતી

મનમોહનસિંહે 2006માં એક કાર્યક્રમમાં પાઘડીના રંગ પાછળનું કારણ જણાવ્યું હતું

કેમ્બ્રિજમાં લોની ડિગ્રી આપતી વખતે પ્રિન્સ ફિલિપે પાઘડી અંગે સવાલ પુછ્યો હતો

ત્યારે તેમણે કહ્યું હતું કે, પાઘડીનું કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે કનેક્શન છે

તેઓ કોલેજકાળથી જ વાદળી પાઘડી પહેરે છે અને આ તેમનો પ્રિય રંગોમાંથી એક છે

વાદળી પાઘડીના કારણે કેમ્બ્રિજમાં મિત્રોએ તેમનું હુલામણું નામ "બ્લુ ટર્બન" રાખ્યું હતું

તેઓ કોલેજકાળથી જ વાદળી પાઘડી પહેરતા હતા અને આ જ તેમની ઓળખ બની ગઈ હતી