28 december 2024

પગના તળિયામાં વારંવાર આવે છે ખંજવાળ? અજમાવો આ ઘરેલુ ઉપાય

Pic credit - gettyimage

ઘણા લોકો પગના તળિયામાં તીવ્ર ખંજવાળ આવવાની ફરિયાદ કરે છે.

Pic credit - gettyimage

પગના તળિયામાં ખંજવાળ આવવાના કારણો ઘણા બધા હોય શકે છે.

Pic credit - gettyimage

જેમકે પગમાં લોહીનુ પરિભ્રમણ વધવું, એલર્જી, પાણીની ઉણપ , પરશસેવો થવો, કે પછી ડ્રાય સ્કિનના કારણે પગમાં ખંજવાળ આવે છે.

Pic credit - gettyimage

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલાક ઘરેલુ ઉપચાર અજમાવી ખંજવાળ માંથી રાહત મેળવી શકો છો

Pic credit - gettyimage

પગના તળિયા સ્વચ્છ પાણીએ ધોઈ મોઇશ્ચરાઇઝ લગાવવાથી પણ રાહત મળશે, શિયાળામાં ડ્રાય સ્કિનના કારણે આ સમસ્યા થઈ શકે છે

Pic credit - gettyimage

એલોવેરા જેલ પગના તળિયામાં લાગાવવાથી પણ રાહત મળે છે કારણ કે તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે

Pic credit - gettyimage

ઠંડા પાણીમાં બેકિંગ સોડા નાખી તમારા પગને 5-10 મિનિટ પાણીમાં મુકી રાખો, આમ કરવાથી પણ રાહત મળશે

Pic credit - gettyimage

પગના તળિમાં ખંજવાળ આવે તો મીંઠાવાળુ પાણી તળિયામાં ઘસવાથી પણ રાહત મળશે

Pic credit - gettyimage

તલના તેલની માલિશ કરવાથી પણ પગના તળિયામાં આવતી ખંજવાળથી રાહત મળશે

Pic credit - gettyimage