AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: 1 શેર પર 1000 રૂપિયા કમાશો! 150% ડિવિડન્ડની જાહેરાત સાથે આ કંપનીએ મચાવી દીધી ધૂમ, રોકાણકારોની કિસ્મત ચમકી જશે

150 ટકા ડિવિડન્ડની જાહેરાત સાથે આ સરકારી કંપનીએ બજારમાં ભારે ચર્ચા જગાવી છે. માત્ર 1 શેર પર 1000 રૂપિયા સુધી કમાણી થવાની શક્યતા છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

| Updated on: Feb 08, 2026 | 2:54 PM
Share
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતી અગ્રણી કંપનીએ પોતાના રોકાણકારોને ખુશખબર આપી છે. તાજેતરમાં કંપનીએ ડિસેમ્બર 2025 ના ત્રિમાસિક ગાળાના એટલે કે નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

1 / 8
કંપનીએ ગયા ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેની સાથે શેરધારકો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ ઇક્વિટી શેર 7.50 રૂપિયાનું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ 5 રૂપિયા છે, જે મુજબ આ ડિવિડન્ડ 150 ટકા થાય છે.

2 / 8
કંપનીએ એક્સચેન્જને જણાવ્યું છે કે, ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2026 નક્કી કરવામાં આવી છે. ટૂંકમાં, જે રોકાણકારો પાસે તે તારીખ સુધીના શેર હશે, તેમને જ આ ડિવિડન્ડનો લાભ મળશે. કંપનીએ જણાવ્યું છે કે, આ ડિવિડન્ડ 7 માર્ચ 2026 સુધીમાં શેરધારકોના ખાતામાં જમા થઈ જશે.

3 / 8
Mazagon Dock કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં ઘણા મોરચે ગ્રોથ નોંધાવી છે. ગયા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) 9 ટકા વધીને 879 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં 807 કરોડ રૂપિયા હતો.

4 / 8
ઓપરેશન્સમાંથી મળતી આવકમાં (Revenue) પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. તે 14.6 ટકા વધીને 3601 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે એક વર્ષ પહેલા 3144 કરોડ રૂપિયા હતી. કંપનીની ઓર્ડર બુક અને જહાજ નિર્માણ (Shipbuilding) ના કામમાં આવેલી તેજીને કારણે આ ગ્રોથ જોવા મળ્યો છે.

5 / 8
EBITDA એટલે કે ઓપરેટિંગ નફો 8.6 ટકા વધીને 886.9 કરોડ રૂપિયા રહ્યો છે, જે ગયા વર્ષે 817 કરોડ રૂપિયા હતો. જો કે, EBITDA માર્જિનમાં થોડો ઘટાડો થયો છે. તે ઘટીને 24.6 ટકા પર આવી ગયું છે, જે ગયા વર્ષે 26 ટકા (139 બેસિસ પોઈન્ટનો ઘટાડો) હતું.

6 / 8
પરિણામો આવ્યા બાદ ગયા શુક્રવારે કંપનીના શેરમાં થોડી નરમાઈ જોવા મળી હતી. BSE પર શેર 2,402.00 રૂપિયા પર બંધ થયો હતો. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ હાલમાં ₹96,908 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે અને તેના શેરનો વર્તમાન ભાવ ₹2,402 છે, જે તેના 52 અઠવાડિયાના હાઈ ₹3,778 અને લો (Low) ₹1,918 ની વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ શેર ₹3,518 ની ઊંચાઈ પર જશે તેવી શક્યતા છે.

7 / 8
કંપનીના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત દેખાય છે, જેમાં ROCE 43.2% અને ROE 34.0% જેવા શાનદાર આંકડાઓ છે. આ કંપનીમાં હાલ 7,62,652 શેરધારકો જોડાયેલા છે અને કંપની 28.9% ના ડિવિડન્ડ પે-આઉટ રેશિયો સાથે 0.72% ની ડિવિડન્ડ યીલ્ડ આપે છે. ટેકનિકલ રીતે જોતા, તેનો RSI 45.6 છે અને તેની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ₹83,918 કરોડ નોંધાઈ છે.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: Stock Market : 1 શેર પર 300 રૂપિયા કમાવાની તક, લાંબા સમયથી શાંત રહેલો આ શેર હવે કરશે ‘કમબેક’

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા

જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ

અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'

આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા

નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો

હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી

જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા

જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ

TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video

રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર

g clip-path="url(#clip0_868_265)">