AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: એક જ અઠવાડિયામાં 5060 રુપિયા સસ્તુ થયું સોનું, ચાંદીમાં પણ 10,000નો ઘટાડો

એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹5,060નો ઘટાડો થયો છે. દરમિયાન, 22 કેરેટ સોનાના ભાવમાં ₹4,650નો ઘટાડો થયો છે. આજે, 8 માર્ચે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹163,800 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

| Updated on: Mar 08, 2026 | 9:26 AM
Share
અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં કટોકટી હોવા છતાં, ભારતમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો થયો છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹5,060નો ઘટાડો થયો છે. દરમિયાન, 22 કેરેટ સોનાના ભાવમાં ₹4,650નો ઘટાડો થયો છે. આજે, 8 માર્ચે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹163,800 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ( ફોટો ક્રેડિટ- File Image)

1 / 6
દિલ્હીમાં 8 માર્ચના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,63,800 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,50,150 રૂપિયા પર છે.( ફોટો ક્રેડિટ- File Image)

2 / 6
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,000 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,63,640 છે.( ફોટો ક્રેડિટ- File Image)

3 / 6
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,50,050 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,63,700 પર પહોંચી ગયો છે.( ફોટો ક્રેડિટ- File Image)

4 / 6
8 માર્ચની સવારે અન્ય કિંમતી ધાતુ, ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે ઘટાડો થયો છે. ભાવ ₹10,000 ઘટ્યો છે. 8 માર્ચે સવારે, ચાંદીનો ભાવ ₹285,000 પ્રતિ કિલોગ્રામ છે. શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 600 રૂપિયા ઘટીને 271,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ 1.4 ટકા વધીને $83.40 પ્રતિ ઔંસ થયો. જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો.( ફોટો ક્રેડિટ- File Image)

5 / 6
 જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઔંસ કરી છે. તેણે 2026 ના અંત માટે $6,300 પ્રતિ ઔંસની આગાહી જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.( ફોટો ક્રેડિટ- File Image)

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર

ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ

મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video

એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા

સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો

મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !

ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ

રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો

અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ

g clip-path="url(#clip0_868_265)">