AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોનાના ભાવમાં આવ્યો ‘ઘટાડો’, ચાંદીની કિંમતો ‘સ્થિર’ રહી

જિઓ-પોલિટિકલ ટેન્શન ઓછું થતાં અને રોકાણકારોનું વલણ શેરબજાર તરફ વધવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

| Updated on: Jun 16, 2026 | 10:40 PM
Share
રાષ્ટ્રીય પાટનગરના ઝવેરી બજારમાં 99.9 પ્યોરિટીનું 'સોનું' 200 રૂપિયા ઘટીને 1,59,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. 15 જૂને આ 1,59,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 'ચાંદી' કોઈપણ ફેરફાર વગર 2,60,700 રૂપિયા પ્રતિ 10 કિલોગ્રામ રહી.

1 / 6
એનાલિસ્ટ્સનું કહેવું છે કે, જિઓ-પોલિટિકલ ટેન્શન ઓછું થવાની પોઝિટિવ અસર શેરબજાર પર જોવા મળી. આનાથી રૂપિયામાં પણ મજબૂતી આવી. આ કારણોસર રોકાણકારોએ બુલિયનને બદલે શેરબજાર તરફ વલણ અપનાવ્યું. કોમોડિટી એક્સચેન્જ MCXમાં ગોલ્ડ ફ્યુચર્સમાં હળવી તેજી જોવા મળી. વિદેશમાં સોનાની કિંમતોમાં મજબૂતી આવી.

2 / 6
ગ્લોબલ માર્કેટ્સમાં સ્પોટ ગોલ્ડ અને સિલ્વરમાં આશરે 1 ટકાની તેજી જોવા મળી. સોનું 4,344 ડૉલર પ્રતિ ઔંસ હતું, જ્યારે સિલ્વર 70.43 ડૉલર પ્રતિ ઔંસ હતું. મિરે એસેટ શેરખાનના પ્રવીણ સિંહે જણાવ્યું કે, સ્પોટ ગોલ્ડને ક્રૂડની કિંમતોમાં નરમાઈનો ફાયદો મળી રહ્યો છે.

3 / 6
અમેરિકા-ઈરાનમાં ડીલના સમાચારથી ક્રૂડની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોટક સિક્યોરિટીઝના કાયંત ચેનવાલાએ જણાવ્યું કે, સિલ્વર 70.5 ડૉલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યું છે, કારણ કે અમેરિકામાં ઇકોનોમી સાથે જોડાયેલા ડેટા આવતા પહેલા ટ્રેડર્સ સાવચેતી રાખી રહ્યા છે.

4 / 6
એલકેપી સિક્યોરિટીઝના જતિન ત્રિવેદીએ જણાવ્યું કે, માર્કેટ પાર્ટિસિપન્ટ્સની નજર અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટ પર ટકેલી છે. વીતેલા કેટલાક મહિનાઓથી જિઓ-પોલિટિકલ ટેન્શનની અસર બુલિયનની કિંમતો પર જોવા મળી છે. જો કે, બંને પક્ષો વચ્ચે સમાધાન થવાથી સોના અને ચાંદીમાં હવે તેજી જોવા મળી શકે છે.

5 / 6
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક સર્વે મુજબ 45 ટકા રિઝર્વ મેનેજર્સનું કહેવું હતું કે, આગામી 12 મહિનામાં તેઓને પોતાની ઇન્સ્ટિટ્યુશનલ ગોલ્ડ હોલ્ડિંગ્સ વધવાની આશા છે. આ સર્વેમાં જોડાયેલ 74 કેન્દ્રીય બેંકમાંથી 54 ટકાનું માનવું હતું કે, તેમની હોલ્ડિંગ યથાવત રહેશે. 1 ટકા કેન્દ્રીય બેંકે હોલ્ડિંગમાં ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું.

6 / 6

સોનું કે ચાંદી? Gold-Silver Ratio એ આપ્યો ‘મોટો સંકેત’, જાણો અત્યારે કઈ ધાતુમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે

Follow Us
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ

વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
g clip-path="url(#clip0_868_265)">