Ganesh Chaturthi 2024: ગણેશજીની આવી પ્રતિમાં હોય છે સૌથી શુભ ! મૂર્તિ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

ગણેશ ચતુર્થીનો તહેવાર 7 ઓગષ્ટના દિવસે ઉજવવામાં આવશે. આ અવસર પર લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી તેમની ધામધૂમથી પૂજા કરે છે.

| Updated on: Aug 30, 2024 | 11:48 AM
7મી ઓગષ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. દર વર્ષે ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિ બાપ્પાને પોતાના ઘરે લાવવા માટે ઉત્સાહિત છે. તેમના આગમન માટે ખાસ શણગાર કરવામાં આવે છે, ઝાંખીઓ બનાવવામાં આવે છે.

1 / 8
ભક્તો દસ દિવસ સુધી વિધિ-વિધાન સાથે પૂજા કરે છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી સુખ અને શાંતિ મળે છે. પણ શું તમે જાણો છો? ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ મૂર્તિ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું

2 / 8
ગણેશ ચતુર્થી પર મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે માટીની હોય. માટીની મૂર્તિઓ પૂજા માટે શુભ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી માટે મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે જે ગણેશની સૂંઢ જમણી બાજુ હોવી જોઈએ, તે સાથે નીચે મુષક પણ હોવો જોઈએ અને સાથે મૂર્તિ બેઠેલી હોવી જોઈએ.

3 / 8
ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બાપ્પાની મૂર્તિમાં મુષક રાજની સાથે હાથમાં મોદક પણ હોવો જોઈએ. આવી મૂર્તિ લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે જ્યારે મુષક તેમનું વાહન છે.

4 / 8
ભગવાન ગણેશને હંમેશા બેઠેલી મુદ્રામાં લાવવા જોઈએ. શાસ્ત્રો અનુસાર ગણપતિનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો કહે છે કે ભગવાન ગણેશની બેઠેલી મૂર્તિ લાવવાથી ઘરમાં ઊર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી કામમાં ઝડપ આવે છે.

5 / 8
રંગની વાત કરીએ તો ઘરમાં ભગવાન ગણેશની સિંદૂર રંગની (કેસરીયા લાલ રંગ) મૂર્તિ લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગણપતિની આ રંગીન મૂર્તિ ઘરે લાવવાથી આત્મવિશ્વાસ વધે છે. સફેદ રંગની ગણેશ મૂર્તિ લાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

6 / 8
ભગવાન ગણેશની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરવી શુભ છે. આ દિશાને માતા લક્ષ્મી અને ભગવાન શિવની દિશા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશનું મુખ આ દિશામાં રાખવાથી વ્યક્તિ ભગવાન ગણેશ તેમજ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે.

7 / 8
ગણપતિની મૂર્તિનું મુખ ઘરના મુખ્ય દ્વાર તરફ હોવું જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

8 / 8
Follow Us:
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

g clip-path="url(#clip0_868_265)">