AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રક્ષાબંધન પર ‘રાખડી’ બાંધતા પહેલા બોલો આ ‘ખાસ મંત્ર’, ભાઈ પર આવનારી દરેક મુશ્કેલી ટળી જશે

ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના આ તહેવારને રક્ષાબંધન કહેવાય છે. આ ખાસ દિવસે બહેન પોતાના ભાઈના સુખ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીને તેના કાંડા પર રાખડી બાંધે છે. એવામાં શું તમે જાણો છો કે, રાખડી બાંધતી વખતે જો એક ખાસ મંત્ર બોલવામાં આવે, તો ભાઈ પર આવતી દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે?

| Updated on: Aug 24, 2026 | 4:16 PM
Share
રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાના સંબંધને સમર્પિત ખાસ પર્વ છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેના સુખી, સ્વસ્થ અને સફળ જીવનની કામના કરે છે. આ સ્નેહના બદલામાં ભાઈ પોતાની બહેનને આજીવન તેની રક્ષા કરવાનું વચન આપે છે. રાખડી બાંધતી વખતે એક વિશેષ મંત્રનું ઉચ્ચારણ કરવું પણ શુભ માનવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, મંત્રોચ્ચાર સાથે બાંધવામાં આવેલ રક્ષાસૂત્ર ભાઈની મંગળકામના અને રક્ષાના સંકલ્પને વધુ પ્રભાવશાળી બનાવે છે.

1 / 5
દર વર્ષે શ્રાવણ પૂનમના (શ્રાવણ પૂર્ણિમા) દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026, શુક્રવારે ઉજવવામાં આવશે. આ પ્રસંગે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. બીજી તરફ, 'ભાઈ' બહેનની સુરક્ષા અને દરેક પરિસ્થિતિમાં તેનો સાથ આપવાનો સંકલ્પ લે છે.

2 / 5
રાખડી બાંધતી વખતે "યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામનુબધ્નામિ રક્ષે મા ચલ મા ચલ॥" આ મંત્ર બોલો. આ મંત્રમાં મહાબલી રાજા બલિનો ઉલ્લેખ મળે છે. આનો ભાવાર્થ છે કે, જે પવિત્ર રક્ષા સૂત્રથી શક્તિશાળી દાનવરાજ બલિને બાંધવામાં આવ્યા હતા, તે જ રક્ષા સૂત્રથી હું તમને બાંધું છું. આ રક્ષાલેખ તમારી રક્ષા કરે અને હંમેશા અડીખમ રહે. ધાર્મિક માન્યતા છે કે, મંત્રોચ્ચાર સાથે રાખડી બાંધવી ભાઈની સલામતી અને સમૃદ્ધિ માટે શુભ હોય છે.

3 / 5
રક્ષાબંધન દિવસે રાખડી બાંધવા માટે દિવસમાં ત્રણ શુભ મુહૂર્ત મળશે. પહેલું મુહૂર્ત સવારે 5 વાગ્યાને 45 મિનિટથી 9 વાગ્યાને 45 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાને 40 મિનિટથી સાંજે 4 વાગ્યાને 15 મિનિટ સુધી રાખડી બાંધી શકાશે. બીજી તરફ, સાંજનો શુભ સમય 6 વાગ્યાને 29 મિનિટથી રાત્રે 9 વાગ્યાને 12 મિનિટ સુધી રહેશે.

4 / 5
રક્ષાબંધન પર સૌથી પહેલા ભગવાનનું પૂજન કરો. ત્યારબાદ ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડો. ભાઈને તિલક કરીને ચોખા (અક્ષત) લગાવો અને આરતી કરો. આ પછી શુભ મંત્રનો જાપ કરતા તેના જમણા કાંડા પર રાખડી બાંધો. ત્યારબાદ મીઠાઈ ખવડાવીને તેના સુખી જીવનની કામના કરો. ભાઈ માટે કોઈ ભેટ (ગિફ્ટ) લાવ્યા હોવ તો તે પણ આપી દો.

5 / 5
(અસ્વીકરણ/Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati એકપણ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)

ભાઈના કાંડે કયા સમયે ‘રાખડી’ બાંધવી ‘સૌથી શુભ’ ? જાણો ‘સાચી તિથિ’ અને ‘ઉત્તમ મુહૂર્ત’ વિશે

Follow Us
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર

વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video

મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા

ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!

અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું

યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ

સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !

g clip-path="url(#clip0_868_265)">