AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદથી વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે થઈને દક્ષિણ ભારત જવા માટે વધુ એક સાપ્તાહિક ટ્રેન

અમદાવાદથી વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે થઈને દક્ષિણ ભારત જવા અને આવવા માટે પશ્ચિમ રેલવે વધુ એક સાપ્તાહિક ટ્રેન દોડાવશે. આ ટ્રેન 19419/19420 ના રૂપે વિશેષ સાપ્તાહિક ટ્રેન તરીકે અમદાવાદથી તિરૂચ્ચિરાપ્પલ્લિ અને તિરૂચ્ચિરાપ્પલ્લિથી અમદાવાદ આવ-જા કરશે.

| Updated on: Aug 24, 2026 | 4:36 PM
Share
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને ઉત્તમ રેલવે કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 09419 / 09420 અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેનને નિયમિત કરવામાં આવી છે. નિયમિતીકરણ પછી આ ટ્રેન હવે ટ્રેન નંબર 19419 તેમજ 19420 અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ રૂપે સંચાલિત થશે.

1 / 5
ટ્રેન નંબર 19419 અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ એક્સપ્રેસ તારીખ 24 સપ્ટેમ્બર 2026 થી દર ગુરૂવારે અમદાવાદથી 09:20 કલાકે પ્રસ્થાન કરશે તથા ત્રીજા દિવસે શનિવારે  03:35 કલાકે તિરૂચ્ચિરાપ્પલ્લિ પહોંચશે.

2 / 5
 ટ્રેન નંબર 19420 તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 27 સપ્ટેમ્બર 2026 થી દર રવિવારે તિરૂચ્ચિરાપ્પલ્લિથી સવારે 05:45 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે સોમવારે 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.

3 / 5
આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં આવતા અને જતા સમયે,  વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગિ, વાડી, કૃષ્ણા, રાયચૂર, મંત્રાલયમ, આદોનિ, ગુંટકલ, તાડિપત્રિ, કડપા, રેણિગુંટા, અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એષુંબૂર, તામ્બરમ, ચેંગલપટ્ટૂ, વિલ્લુપુરમ, કડલૂર, ચિદમ્બરમ, શિરકાષિ, વૈથીશ્વરન કોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાસમ તથા તંજાવૂર સ્ટેશનો પર રોકાશે.

4 / 5
આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે.ટ્રેન નંબર 19419 નું રિઝર્વેશન 26 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 08:00 કલાકથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

5 / 5

Trending Video : ગાઢ જંગલો વચ્ચેથી પસાર થઈ વંદે ભારત ટ્રેન , Video જોયા બાદ તમને પણ અહી જવાનું મન થશે

Follow Us
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

g clip-path="url(#clip0_868_265)">