AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup વચ્ચે 1477 કરોડમાં આ ખેલાડીની ડીલ થઈ, ફુટબોલ ટ્રાન્સફરમાં તુટ્યો રેકોર્ડ 1000 કરોડનો નફો

એક બાજુ ફુટબોલ વર્લ્ડકપમાં અનેક ખેલાડીઓએ પોતાની ટીમને જીતાડવા મહેનત કરી છે. તો પડદાં પાછળ ટ્રાન્સફર બિઝનેસ એક્શન પણ ધમાલ મચાવી રહ્યું છે. આ એક્શન વચ્ચે ટ્રાન્સફર વિન્ડની સૌથી મોટી ડીલ થઈ છે.

| Updated on: Jul 03, 2026 | 8:29 AM
Share
અમેરિકા,મેક્સિકો અને કેનેડા હાલમાં ફીફા વર્લ્ડકપ 2026ની ધુમ મચાવી રહ્યા છે. પરંતુ વર્લ્ડકપના એક્શન વચ્ચે ક્લબ ફુટબોલની દુનિયામાં ખેલાડીઓના ટ્રાન્સફર બિઝનેસ પણ ચાલું છે. જેમાંથી એક ખેલાડીના ટ્રાન્સફરે ઈતિહાસ રચ્યો છે. આ ખેલાડીનું નામ એલિયન્ટ એન્ડરસન છે.

1 / 6
ફુટબોલ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ માટે રમી રહેલા એન્ડરસનના દિગ્ગજ ક્લબ મૈનચેસ્ટર સિટીના 116 મિલિયન પાઉન્ટ એટલે કે, અંદાજે 1477 કરોડ રુપિયાની ડીલ સાથે ખરીદ્યો છે. આ ભારે ભરખમ ટ્રાન્સફર ફીની સાથે એન્ડરસન સૌથી મોટો બ્રિટિશ ખેલાડી બની ગયો છે.

2 / 6
આ સાથે એલિયટ એન્ડરસને બ્રિટિશ ખેલાડીના ટ્રાન્સફર મામલે જોડાયેલા જૂડ બેલિંગહમનો રેકોર્ડ તોડ્યો છે. જેમણે 2023માં રિયાલ મૈડ્રિડે 115 મિલિયન પાઉન્ડમાં બોરુશિયા ડોર્ટમંડ પાસેથી ખરીદ્યો હતો. આ સાથે મૈનચેસ્ટર સિટીનો પણ સૌથી મોંઘો સાઈનિંગ છે. જેમણે 2021માં જૈક ગ્રીલિશનો રેકોર્ડ તોડ્યો છે.

3 / 6
 ઈંગ્લિશ પ્રીમિયર લીગના પૂર્વ મૈનચેસ્ટર સિટીએ ડીલ લીગની ટીમ નોટિધમ ફોરેસ્ટની સાથેની છે. આ ડીલથી નોટિધમ ફોરેસ્ટને અંદાજે 1030 કરોડનો વધારો થયો છે. કારણ કે, ક્લબે એન્ડરસને 2024માં ન્યુકાસલ યુનાઈટેડથી 35 મિલિયન પાઉન્ડમાં ખરીદ્યો હતો.

4 / 6
 એલિયટ એન્ડરસન હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇંગ્લેન્ડ ટીમ સાથે છે, જ્યાં તે સેન્ટ્રલ મિડફિલ્ડર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

5 / 6
  તેણે અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે અને એક ગોલ માટે અસિસ્ટ કરી ચૂક્યો છે.( all Photo: Getty Images)

6 / 6

Breaking News : વેનેઝુએલાના ભૂકંપથી આર્જેન્ટિનાનો ફૂટબોલર શોકમાં, પત્ની અને બાળકો ગુમ, ઘર કાટમાળમાં ફેરવાયું અહી ક્લિક કરો

Follow Us
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video

પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે

40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video

સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video

અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન

વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો

ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં

અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ

g clip-path="url(#clip0_868_265)">