(Credit Image : instagram)

21 : July

કબીર ખાનનો પરિવાર જુઓ

કબીર ખાન એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક, પટકથા લેખક અને સિનેમેટોગ્રાફર છે

સિનેમેટોગ્રાફર

(Credit Image :  instagram)

બજરંગી ભાઈજાન જેવી બ્લોકબસ્ટર ફિલ્મનું દિગ્દર્શન કર્યું

દિગ્દર્શક

(Credit Image :  instagram)

કબીર ખાને અભિનેત્રી મીની માથુર સાથે લગ્ન કર્યા છે

પત્ની

(Credit Image :  instagram)

 કબીર ખાને તેમની સ્નાતકની ડિગ્રી મેળવી છે

અભ્યાસ

(Credit Image :  instagram)

કબીર ખાને જે ટશન અને ધૂમ 3 જેવી ફિલ્મોના દિગ્દર્શક છે

ફિલ્મો

(Credit Image :  instagram)

  કબીર ખાનની પત્ની મીની માથુર  ટેલિવિઝન હોસ્ટ અને અભિનેત્રી છે

મીની માથુર

(Credit Image :  instagram)

  કબીર ખાન અને મીની માથુર બે બાળકોના માતા પિતા છે

બાળકો

(Credit Image :  instagram)

  કબીર ખાન મુંબઈ એકેડેમી ઓફ ધ મુવિંગ ઇમેજના બોર્ડ સભ્ય પણ છે

મુંબઈ

(Credit Image :  instagram)

   કબીર ખાનની કુલ સંપત્તિ 300 થી 400 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે

સંપત્તિ

(Credit Image :  instagram)