AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન માટે PF માંથી એડવાન્સ પૈસા જોઈએ છે…! જાણો EPFO કેટલી રકમ ઉપાડવાની આપે છે મંજૂરી?

જો તમારા ઘરમાં કે પરિવારમાં લગ્નનો પ્રસંગ હોય અને પૈસાની જરૂર હોય, તો તમે EPFO ના નિયમો હેઠળ તમારા PF એકાઉન્ટમાંથી એડવાન્સ રકમ ઉપાડી શકો છો. આ રકમ કોઈ લોન નથી પરંતુ આંશિક ઉપાડ છે. જાણો કેટલા પૈસા ઉપાડી શકાય છે અને તેની ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ શું છે.

| Updated on: Jul 21, 2026 | 7:10 PM
Share
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) પોતાના મેમ્બર્સને પ્રોવિડન્ટ ફંડ (PF) માંથી એડવાન્સ પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. જો તમારા પોતાના લગ્ન હોય અથવા પરિવારમાં પુત્ર, પુત્રી, ભાઈ કે બહેનના લગ્ન હોય અને પૈસાની જરૂરિયાત ઊભી થાય, તો તમે પીએફ ફંડમાંથી રકમ ઉપાડી શકો છો. આ રકમ તમને કોઈ લોનના રૂપમાં નહીં, પરંતુ નક્કી કરેલા નિયમો હેઠળ પીએફ એકાઉન્ટમાંથી આંશિક ઉપાડ (Partial Withdrawal) તરીકે મળે છે. જોકે, લગ્ન માટે પીએફમાંથી પૈસા ઉપાડવાના કેટલાક જરૂરી નિયમો છે. આવી સ્થિતિમાં ક્લેમ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે તમે કેટલી રકમ ઉપાડી શકો છો, કેટલી વાર આ સુવિધા મળે છે અને ઓનલાઇન ક્લેમ કરવાની રીત શું છે.

1 / 6
લગ્ન માટે PFમાંથી કેટલા પૈસા ઉપાડી શકાય? ઈપીએફઓ ના નિયમો મુજબ, પાત્ર સભ્યો સામાન્ય રીતે પોતાના પીએફ બેલેન્સના 75 ટકા સુધીનો હિસ્સો એડવાન્સ તરીકે ઉપાડી શકે છે.

2 / 6
કેટલી વાર PFમાંથી પૈસા ઉપાડી શકાય? નિયમો અનુસાર, પાત્ર સભ્યો પોતાના સમગ્ર સર્વિસ પિરિયડ દરમિયાન લગ્નના હેતુ માટે વધુમાં વધુ 5 વાર એડવાન્સ ઉપાડની સુવિધાનો લાભ લઈ શકે છે.

3 / 6
કોના લગ્ન માટે PF એડવાન્સ મળી શકે? ઈપીએફઓ ના નિયમો અનુસાર તમે નીચે દર્શાવેલા સભ્યોના લગ્ન માટે પીએફ એડવાન્સનો ક્લેમ કરી શકો છો: પોતાના લગ્ન માટે, દીકરીના લગ્ન માટે, દીકરાના લગ્ન માટે, બહેનના લગ્ન માટે, ભાઈના લગ્ન માટે

4 / 6
PF એડવાન્સ ઓનલાઇન કેવી રીતે ક્લેમ કરવો? જો તમારો UAN નંબર એક્ટિવ છે અને કવાયસી (KYC) કમ્પ્લીટ છે, તો તમે ઘરે બેઠા આસાનીથી પીએફ એડવાન્સ ક્લેમ કરી શકો છો: સૌપ્રથમ EPFO મેમ્બર ઈ-સેવા પોર્ટલ પર જાઓ. તમારા UAN નંબર અને પાસવર્ડ વડે લોગિન કરો. 'Online Services' સેક્શનમાં જઈને 'Claim (Form-31, Form-19 & Form-10C)' સિલેક્ટ કરો. તમારા બેંક એકાઉન્ટ નંબરને વેરિફાઈ કરો અને 'Proceed for Online Claim' પર ક્લિક કરો. 'Form-31' પસંદ કરો અને 'Purpose of Advance' માં 'Marriage' પસંદ કરો. હવે તમારે જેટલી રકમ જોઈએ છે તે દર્શાવીને આવેદન સબમિટ કરો.

5 / 6
કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? લગ્ન માટે EPF એડવાન્સ ક્લેમ કરતા પહેલા કેટલાક જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. આ માટે તમારો એક્ટિવ UAN નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર તથા બેંક એકાઉન્ટની સાચી વિગતો હોવી જરૂરી છે. આ સિવાય, ક્લેમના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે લગ્નની કંકોતરી (Wedding Invitation Card) પણ અપલોડ કરવાની માગણી થઈ શકે છે, તેથી તેને પણ સ્કેન કરીને તૈયાર રાખવી.

6 / 6

1kW, 3kW અને 5kW સોલાર પર AC ચલાવવું પડી શકે છે ભારે જો તમે બેટરી વાળો સોલાર સિસ્ટમ લગાવ્યો હશે તો…

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

g clip-path="url(#clip0_868_265)">