AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર મહિને નાની બચત કરો અને સોના-ચાંદીના દાગીના તમારા ! જાણો આ સ્કીમ ફાયદાનો સોદો છે કે નુકસાનનો?

શું તમે પણ દર મહિને થોડા-થોડા પૈસા જમા કરીને સોના-ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો? દેશની મોટી-મોટી જ્વેલરી કંપનીઓ આ ખાસ સ્કીમ આપી રહી છે, જેમાં બોનસ અને મેકિંગ ચાર્જમાં છૂટ પણ મળે છે. પરંતુ આમાં પૈસા રોકતા પહેલાં આ ખાસ વાતો જાણી લેવી જરૂરી છે!

| Updated on: Jul 21, 2026 | 7:12 PM
Share
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે એકસાથે મોટી રકમ ખર્ચીને દાગીના ખરીદવા સામાન્ય માણસ માટે મુશ્કેલ બન્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે જ્વેલર્સ ખાસ ‘જ્વેલરી સેવિંગ્સ સ્કીમ’ ઓફર કરી રહ્યા છે.

1 / 8
કેવી રીતે કામ કરે છે આ સ્કીમ? આ યોજના હેઠળ ગ્રાહકે દર મહિને એક નક્કી કરેલી રકમ (હપ્તો) જ્વેલર પાસે જમા કરાવવાની હોય છે. સામાન્ય રીતે આ સ્કીમ 10 થી 12 મહિનાની હોય છે, જેમાં નક્કી સમય પૂરો થતાં જમા થયેલી રકમથી દાગીના ખરીદી શકાય છે.

2 / 8
હવે દુકાને વારંવાર ધક્કા ખાવાની જરૂર નથી. મોટાભાગના નામાંકિત જ્વેલર્સે પોતાની મોબાઈલ એપ લોન્ચ કરી છે, જેના દ્વારા ગ્રાહકો ઘરે બેઠા ડિજિટલ માધ્યમથી દર મહિને હપ્તો ભરી શકે છે અને ટ્રેકિંગ પણ કરી શકે છે.

3 / 8
આ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્કીમ પૂરી થવા પર જ્વેલર્સ ગ્રાહકને વધારાનું બોનસ (જેમ કે એક મહિનાનો હપ્તો ફ્રી) આપે છે અથવા દાગીનાના મેકિંગ ચાર્જ (ઘડામણ) પર ભારે ડિસ્કાઉન્ટ કે પૂરેપૂરી માફી આપે છે.

4 / 8
ઘણા લોકો આ સ્કીમને ગોલ્ડ ETF કે સોવરેન ગોલ્ડ બોન્ડ જેવું ઇન્વેસ્ટમેન્ટ સમજે છે, પણ એવું નથી. આ કોઈ શુદ્ધ રોકાણ નથી, કારણ કે આમાં જમા થયેલા પૈસાથી માત્ર ને માત્ર જ્વેલરી જ ખરીદી શકાય છે, રોકડ પાછી મળતી નથી.

5 / 8
પહેલાં માત્ર ફિક્સ હપ્તા જ ભરવાના રહેતા હતા, પરંતુ નવી ડિજિટલ યોજનાઓમાં ગ્રાહક પોતાની અનુકૂળતા મુજબ જ્યારે પણ અને જે રકમ જમા કરાવવા માગે તે કરી શકે છે.

6 / 8
આ સ્કીમ લેતા પહેલાં ગ્રાહકે જ્વેલરની વિશ્વસનીયતા તપાસવી ખૂબ જરૂરી છે. ઉપરાંત સ્કીમ પૂરી થાય ત્યારે સોનાનો ભાવ કયો ગણાશે (શરૂઆતનો કે અંતનો) તેની શરતો ખાસ વાંચી લેવી જોઈએ.

7 / 8
કોના માટે છે આ બેસ્ટ ઓપ્શન? જો તમારા ઘરમાં લગ્નપ્રસંગ છે કે ભવિષ્યમાં દાગીના ખરીદવાનું પ્લાનિંગ છે, તો શિસ્તબદ્ધ બચત કરવા માટે આ સ્કીમ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

8 / 8

સોનાના ભાવમાં મોટો ધડાકો ! 1980 અને 2011 જેવી મહામંદીના એંધાણ, જાણો બેંક ઓફ અમેરિકાની ડરામણી ચેતવણી

Follow Us
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો

અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ

વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો

દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના

આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે

સુરત: શહેરમાં કાદવ કિચડથી સાંસદ પરેશાન
સુરત: શહેરમાં કાદવ કિચડથી સાંસદ પરેશાન
Trending Video: એક બાઈક પર ચાર પોલીસકર્મી, Video Viral થતા કપાયુ ચાલાન

g clip-path="url(#clip0_868_265)">