AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વેનેઝુએલાના ભૂકંપથી આર્જેન્ટિનાનો ફૂટબોલર શોકમાં, પત્ની અને બાળકો ગુમ, ઘર કાટમાળમાં ફેરવાયું

Argentina footballer Lucas Trejo : 24 જૂન 2026ના રોજ વેનેઝુએલા એક પછી એક બે વિનાશક ભૂકંપથી હચમચી ગયું. આ ભૂકંપના કારણે આર્જેન્ટિનાના અનુભવી ફૂટબોલર લુકાસ ટ્રેજો શોકમાં ડૂબી ગયો છે.

Breaking News : વેનેઝુએલાના ભૂકંપથી આર્જેન્ટિનાનો ફૂટબોલર શોકમાં, પત્ની અને બાળકો ગુમ, ઘર કાટમાળમાં ફેરવાયું
Image Credit source: AI
| Updated on: Jun 26, 2026 | 2:23 PM
Share

વેનેઝુએલામાં આવેલા ભયંકર ભૂકંપે આર્જેન્ટિનાના અનુભવી ફુટબોલર લુકાસ ટ્રેઝોની લાઈફમાં એક તોફાન લાવ્યું છે. જેમણે રમત ગમત જગતને ચોંકાવી દીધું છે. કોપા વેનેઝુએલા ટૂર્નામેન્ટ મેચની તૈયારી માટે પોતાની ટીમ સાથે કારકાસમાં 38 વર્ષ ડિફેન્ડર લુકાસ ટ્રેઝોની પગ નીચેથી જમીન ત્યારે સરકી ગઈ હતી. જ્યારે તેને જાણ થઈ કે, તેનું મકાન ધરાશાયી થયું છે. જેમાં તેની પત્ની અને 2 બાળકો રહેતા હતા.

લુકાસ ટ્રેઝોનો પરિવાર લાપતા

24 જૂન 2026ના રોજ વેનેઝુએલામાં એક બાદ એક 2 વિનાશકારી ભૂકંપના ઝટકા આવ્યા હતા. પહેલો ઝટકો 7.ની તીવ્રતાનો હતો. ત્યાપબાદ બીજો ઝટકો 7.5ની તીવ્રતાનો આવ્યો હતો. લુકાઝ ટેઝોના નિવાસ સ્થાન લા ગુએરામાં તબાહી સૌથી ભયાનક રહી હતી. આ તબાહીમાં લુકાસ ટ્રેઝોના ઘરની ઈમારત પત્તાના મહેલની જેમ પડી ગઈ હતી. મુળ રુપથી આર્જેન્ટીનાના કોર્ડોબાનો રહેવાસી લુકાસ ટ્રેઝોને ફુટબોલના મેદાન પર તેની મજબુત રમતના કારણે ધ જનરલના નામથી ઓળખવામાં આવતો હતો. પરંતુ આ દુર્ઘટનાએ તેને અંદરથી સંપૂર્ણપણે તોડી નાખ્યો છે.

વેનેઝુએલાના ભૂકંપથી આર્જેન્ટિનાનો ફૂટબોલર ખૂબ શોકમાં

ઘર કાટમાળમાં ફેરવાયું

પોતાના પરિવારના કોઈ સમાચાર ન મળવા પર તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક અને હતાશ કરનાર સ્ટોરી પોસ્ટ કરી છે. તેમણે રડતા રડતા દુનિયાભરના ચાહકોને કહ્યું કે, કોઈ પણ લા ગુએરાના કાટમાળની પાસે છે. તો મહેરબાની કરી તેની પત્ની યાનિના મારનિલા અને દીકરો આરોન અને દીકરી એનહોઆની સલામતીના સમાચાર આપે. આ પોસ્ટને જોતા જ આર્જેન્ટીના અને વેનેઝુએલાના રમત જગતમાં વાયરલ થઈ છે.

કોણ છે લુકાસ ટ્રેઝો?

38 વર્ષનો લુકાસ ટ્રેઝો વેનેઝુએલા સેગુંડા ડિવિઝન ક્લબ મૈરિટિમો માટે ડિફેન્ડરના રુપમાં રમે છે. તે વેનેઝુએલાના ફુટબોલ ક્લબ મોનાગાસ સ્પોર્ટ કલબનો પણ ભાગ રહ્યો છે. આ પહેલા લુકાસ ટ્રેઝો યુરોપ, અમેરિકા,પેરુ અને મેક્સિકોની ક્લબ માટે રમી ચૂક્યો છે.

FIFA World Cup 2026 વચ્ચે નેમારની ગર્લફ્રેન્ડે આપ્યા ગુડન્યુઝ, 5મી વખત પિતા બનશે ફૂટબોલર અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">