AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farali Bhel : શ્રાવણ માસમાં ઘરે બનાવો ચટપટી ફરાળી ભેળ, આ રહી સરળ ટીપ્સ

શ્રાવણ માસમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક ફરાળી ભેળ સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Jul 27, 2025 | 2:58 PM
Share
શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો ફરાળી ભેળ ખાવાનું વધુ પસંદ કરે છે. આ ભેળ સ્વાદિષ્ટ તો હોય જ છે. પરંતુ ખૂબ જ ઝડપથી બની જાય છે.

1 / 6
ફરાળી ભેળ બનાવવા માટે મખાના, બટાકા, શેકેલી મગફળી, જીરું પાઉડર, સીંધવ મીઠું, ઘી, લીલા ધાણા, લીલું મરચું, દાડમના દાણાની જરુર પડશે.

2 / 6
ફરાળી ભેળ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં ઘી મુકી તેમાં મખાના સારી રીતે શેકી લો. મખાના ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

3 / 6
ત્યાર બાદ એક પેનમાં મગફળીના દાણા લઈ તેને પણ શેકી લો. હવે મગફળીના દાણા ઠંડા થાય ત્યારે તેના ફોતરા અલગ કરી દો.

4 / 6
હવે એક બાઉલમાં શેકેલા મખાના લો. તેમાં બાફેલા બટાકા, બારીક સમારેલા લીલા મરચા, શેકેલા મગફળીના દાણા, કાળા મરીનો પાઉડર, સીંધવ મીઠું, લીંબુનો રસ સહિતની સામગ્રી સારી રીતે મિક્સ કરો.

5 / 6
ત્યારબાદ આ મિશ્રણને એક બાઉલમાં લો. તેમાં ગળી અને તીખી ફરાળી ચટણી ઉમેરો. આ સાથે દાડમના દાણાથી ગાર્નિશ કરો. હવે તેને સર્વ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી

ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ

અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી

PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો

ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય

વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video

અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video

ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ

અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો

ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર

g clip-path="url(#clip0_868_265)">