નર્મદા જિલ્લાના રાજપીપળામાં 29 લાખ રુપિયામાં ખરીદી શકશો વિશાળ ઘર ,જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતના નર્મદામાં State Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. નર્મદાના રાજપીપળામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: Feb 22, 2024 | 9:06 AM
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

1 / 5
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

2 / 5
ગુજરાતના નર્મદામાં State Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. નર્મદાના રાજપીપળામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના નર્મદામાં State Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. નર્મદાના રાજપીપળામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

3 / 5
આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 71.98 ચોરસ મીટર છે. 

તેની રિઝર્વ કિંમત 29,00,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 2,90,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 71.98 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 29,00,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 2,90,000 રુપિયા રાખવામાં આવી છે.

4 / 5
બીડ વૃદ્ધિની રકમ 25,000 રુપિયા છે. ઇ-હરાજીની તારીખ 27 ફેબ્રુઆરી 2024,મંગળવારે સવારે 11.00 કલાકથી સાંજે 4 કલાકની રાખવામાં આવી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

g clip-path="url(#clip0_868_265)">