AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂની સરકારના સમયે ફાઈલ એક ટેબલથી બીજા ટેબલે ફરતી, આજે એમની સરકાર હોત તો ઝેન જીની પેઢીઓ વીતી જાય તો પણ કામ ના થાતઃ મોદી

વડાપ્રધાન મોદીએ વડોદરામાં ઝેન-જીને સંબોધતા કહ્યું કે, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર દેશની બદલાયેલી કાર્યક્ષમતાનો પુરાવો છે. 2004માં શરૂ થયેલો આ વિચાર 2014 સુધી ફાઈલોમાં જ અટવાયેલો રહ્યો હતો. 2014માં ગુજરાતે મને દિલ્હી મોકલ્યા બાદ આ યોજનાએ ગતિ પકડી અને આજે તેમના ત્રીજા કાર્યકાળમાં તેનું કામ પૂર્ણ થયું છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જો અગાઉની સરકાર હોત તો બે-ત્રણ પેઢી પસાર થઈ જાત, છતાં યોજના પૂર્ણ ન થઈ હોત.

| Updated on: Sep 08, 2026 | 3:03 PM
Share
ચિપથી શીપ સુધીની નવી ગાથા ભારત લખી રહ્યું છે. તેમ જણાવીને વડાપ્રધાને કહ્યું ચિપથી શીપ માટેના પાર્ટસ અને પ્રોડકશન ભારતમાં થઈ રહ્યું છે. હવે સોલર પાવર ક્ષેત્રે પણ આવુ જ છે. કડાણા ડેમમાં ફ્લોટીગ સોલાર પેનલ નાખીને વીજ ઉત્પાદન કરીએ છીએ. દેશમાં સૌર ઊર્જા થકી 200 ગીગાવોટથી વધુની વીજ શક્તિ ઉભી કરી શક્યા છીએ. 55 લાખ પરિવાર છત પર સોલાર પ્લાન્ટ લગાવી ચૂક્યા છે. જેમાથી 11 લાખ પરિવાર ગુજરાતના છે.

1 / 7
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી સ્થિત ઝેન જીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તેમની આગવી શૈલીમાં વિરોધપક્ષનુ નામ લીધા વિના પ્રહારો કર્યા હતા. દેશના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થયેલ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનો પાયો કોંગ્રેસના સત્તાકાળમાં નખાયો પરંતુ કામ તેમની સરકારે કર્યું. ઝેન જીને કહ્યું કે, જો આજે એમનુ શાસન હોત તો તમારી 2-3 પેઢી વીતી ગઈ હોત તો પણ કામ ના થયુ હોત.

2 / 7
વિરોધપક્ષને વધુ એકવાર આડેહાથે લેતા વડાપ્રધાને કહ્યું કે, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની સફળતાથી સમય અને ઈંધણની ભારે બચત થઈ રહી છે, પરંતુ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની સફળતાએ ફૂંફાજીને ટીકા કરવાનું કામ આપ્યું છે. હવે ફુંફાજી ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના કારણે ટ્ર્કવાળાની રોજી, ટ્ર્કવાળાનુ જીવન, ટ્ર્કવાળાના ગાણાં ગાતા જોવા મળશે.

3 / 7
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઝેન જી સહીત વડોદરાવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, વડોદરા એ MSME નું હબ બન્યું છે. પહેલાના સમયમાં વડોદરામાં માત્ર જ્યોતિ, એલમ્બિક, જીએનએફસી જ હતું. આજે ક્યાથી ક્યા પહોચ્યું છે. આજે મેડ ઈન ઈન્ડિયા મીલીટરી એરક્રાફ્ટ માટે વડોદરા ઓળખાય છે.

4 / 7
 મેન્યુફેકચરીગની વાત થઈ રહી છે ત્યારે રેલ કોચ,  મેટ્રો કોચ બનાવવા માટે રેલવેએ મોટી હરણફાળ ભરી છે.  2014 પછી ભારતે 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા છે. જૂની સરકારના સત્તાકાળમાં આટલા સમયમાં તો 50,000 ટોઈલેટ પણ નહોતા બનાવાતા.

5 / 7
ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર ટ્રાન્સપોર્ટ સેકશનની જીવનરેખા છે. ટ્રાન્સપોર્ટ સેકશને અકલ્પયનીય કાયાકલ્પ કર્યું છે. એક જ ટ્રેક પર માલગાડી, પેસેન્જર ટ્રેન ચાલતી હતી. પરંતુ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરે પરિવહનની આખી સ્થિતિ બદલી નાખી છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરથી રોજની 430થી વધુ માલગાડી દોડે છે. ટ્ર્કનું ઈંઘણ બચી રહ્યું છે. રોકાણ માત્ર એક ટ્રેક પર કર્યું અને ફાયદો અનેક ક્ષેત્રે થયો.

6 / 7
વડોદરા વાસીઓને વડોદરા કાયમ માટે સ્વચ્છ રાખવાની અપીલ કરતા કહ્યુ કે, આજે વડોદરા જેવુ સ્વચ્છ છે તેવુ જ ગણેશ ઉત્સવ, નવરાત્રી પર્વ અને દિવાળીમાં પણ રાખજો.

7 / 7

Breaking News : જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા, તાલીમાર્થીઓની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ

Follow Us
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા

આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ

વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video

વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર

આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું

"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો

સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક

g clip-path="url(#clip0_868_265)">