શું ફોડવાથી જલ્દી મટી જાય છે ખીલ? તમે પણ નથી કરતાને આ ભૂલ
આપણા બધાના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે ખીલથી પરેશાન થઈએ છીએ. ખીલ ચહેરાની સુંદરતા છીનવી લે છે. ખીલ દેખાવાના ઘણા કારણો હોઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ ખોટુ ખાનપાન અને ખરાબ જીવનશૈલી છે. લોકોમાં એવી ગેરસમજ છે કે ખીલને ફોડવાથી તે ઝડપથી મટી જાય છે, જ્યારે આવું બિલકુલ નથી.
Most Read Stories