AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dividend Stocks: ટાટાથી લઇને અદાણી સુધી આ કંપનીઓ આપશે અધધ ડિવિડન્ડ, જાણી લો લિસ્ટ

Ex-Dividend Stocks: ટાટાથી લઈને અંબાણી ગ્રુપ સુધી, આ અઠવાડિયે ડિવિડન્ડ દ્વારા બજારમાં કમાણી કરવાની છે ઉત્તમ તકો ,જાણીલો લીસ્ટ

| Updated on: Jun 10, 2024 | 2:34 PM
શેરબજારમાં રોકાણકારોનો એક વર્ગ ડિવિડન્ડમાંથી કમાણી કરવાનો આગ્રહ રાખે છે. સોમવારથી શરૂ થતા સપ્તાહ દરમિયાન આવા રોકાણકારો માટે ઘણી તકો ખુલી રહી છે.

1 / 6
આ અઠવાડિયે રોકાણકારોને ઘણા પ્રખ્યાત શેરોમાં ડિવિડન્ડમાંથી કમાણી કરવાની તક મળી રહી છે. ટાટા અને અદાણી ગ્રૂપના શેરનો પણ એ શેરમાં સમાવેશ થાય છે જે સપ્તાહ દરમિયાન એક્સ-ડિવિડન્ડ હશે.

2 / 6
 10 જૂને, ડૉ. લાલ પેથલેબ્સ અને નેલ્કો લિમિટેડના શેર એક્સ-ડિવિડન્ડ  રહ્યા છે. બંને કંપનીઓ તેમના શેરધારકોને અનુક્રમે રૂ. 6 અને રૂ. 2.2નું ડિવિડન્ડ ચુકવવા જઇ રહી છે.

3 / 6
11 જૂને, એશિયન પેઇન્ટ્સ (રૂ. 28.15), જિંદાલ સો લિમિટેડ (રૂ. 4) અને ટાટા મોટર્સ (રૂ. 3)નો વારો છે, જ્યારે 12 જૂને ટાટા કેમિકલ્સ (રૂ. 15)ના શેર એક્સ- ડિવિડન્ડ આપશે

4 / 6
ગુરુવારે, CIE ઓટોમોટિવ (રૂ. 5), ICICI પ્રુડેન્શિયલ (રૂ. 0.6), KSB (રૂ. 17.5), રેમન્ડ (રૂ. 10), ટાટા ટેક્નોલોજીસ (રૂ. 8.4 અંતિમ ડિવિડન્ડ અને રૂ. 1.65 સ્પેશિયલ ડિવિડન્ડ)નો આપશે.

5 / 6
સપ્તાહના છેલ્લા દિવસે એક્સ-ડિવિડન્ડ જનારા શેર્સની યાદી લાંબી છે. તે દિવસે, અદાણી જૂથના ACC (રૂ. 7.5), અદાણી એન્ટરપ્રાઇઝ (રૂ. 1.3), અદાણી પોર્ટ્સ (રૂ. 6), અંબુજા સિમેન્ટ (રૂ. 2) અને અદાણી ટોટલ ગેસ (રૂ. 0.25)ના શેર એક્સ-ડિવિડન્ડ આપવા જઇ રહી છે શુક્રવારે જ બજાજ ઓટો (રૂ. 80), બિકાજી ફૂડ્સ (રૂ. 1), કેનેરા બેંક (રૂ. 16), હેપીએસ્ટ માઇન્ડ (રૂ. 3.25), HUL (રૂ. 24)ના શેર પણ એક્સ-ડિવિડન્ડ હશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">