જૂન 2023 સુધીમાં 17.50 લાખ ભારતીયો અન્ય દેશોમાં થયા સ્થાયી, દર વર્ષે 1 લાખથી વધુ લોકો છોડી રહ્યા છે દેશ

ભારત માટે એક ચોંકવનારી વિગતો સામે આવી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર દર વર્ષે એક લાખથી વધુ લોકો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. ચાલો જાણીએ કે ભારતીયો કયા દેશોમાં સ્થાયી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 2:04 PM
દર વર્ષે લાખો ભારતીયો દેશ છોડીને જતા રહે છે. 2011 થી 2013 જૂન સુધીમાં 17 લાખથી વધુ લોકો ભારત દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા છે. આ જાણકારી વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં આપી છે.

1 / 5
એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2011થી જૂન 2023 સુધીમાં 17.50 લાખ લોકોએ દેશ છોડી દીધો.  છેલ્લા 13.5 વર્ષમાં સરેરાશ 1.30 લાખ લોકો દર વર્ષે દેશ છોડી રહ્યા છે. વર્ષ 2022માં જ 2.25 લાખ લોકોએ દેશ છોડી દીધો હતો. આ વર્ષે જૂન સુધીમાં 87 હજાર લોકોએ દેશ છોડી દીધો છે. જો ઝડપ આવી જ રહી તો આ વર્ષે પણ લગભગ 1.75 લાખ લોકો દેશ છોડી શકે છે.

2 / 5
દેશ છોડીને જતા અમીરોની સંખ્યા ઓછી નથી. અત્યંત શ્રીમંત એટલે કે ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ (HNIs), જેની સંખ્યા વર્ષ 2021માં 3.47 હતી. આ એવા લોકો છે જેમની કિંમત 10 લાખ ડૉલર છે.આ સ્થિતિ દેશ માટે બ્રેઈન અને મની ડ્રેઇન જેવી છે. લોકો સારા જીવન, વ્યવસાયિક વાતાવરણ વગેરેને ધ્યાનમાં રાખીને અન્ય સ્થળોએ જઈ રહ્યા છે.

3 / 5
જો કે ભારત છોડનારાઓએ 135 દેશોની નાગરિકતા લીધી છે, પરંતુ તેમાંથી મોટાભાગના અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, ઇટાલી, નેધરલેન્ડ, સિંગાપોર, જર્મની જેવા દેશોમાં સ્થાયી થયા છે. પશ્ચિમી દેશોએ રોકાણના બદલામાં નાગરિકતા આપવાનું શરૂ કર્યું છે. તેની પ્રક્રિયા સરળ થઈ ગઈ છે.

4 / 5
અમેરિકામાં પાંચ-છ વર્ષમાં ઓછામાં ઓછા આઠ લાખ ડોલરનું રોકાણ અને 10 અમેરિકન નાગરિકોને રોજગારીની શરતે લાંબા ગાળાના વિઝા સરળતાથી મળી રહ્યા છે. નાગરિકતાની સુવિધા પણ પાંચ વર્ષ પછી મળે છે.

5 / 5
Follow Us:
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન

રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ

શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">