AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022ની ફાઈનલ મેચમાં પહોંચનારી ગુજરાત ટાઈટન્સની ટીમના ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સની સુંદર તસ્વીરો, જુઓ

હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ડેબ્યૂ ટીમ IPL 2022ની ફાઈનલમાં પ્રવેશવામાં સફળ રહી છે. અત્યાર સુધી આખી ટુર્નામેન્ટ દરમિયાન ટાઇટન્સના ખેલાડીઓને તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ દ્વારા સમર્થન મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 8:04 PM
Share
નતાસા સ્ટાનકોવિક: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાસા સ્ટાનકોવિક સર્બિયાની એક મોડેલ, એક્ટર અને ડાન્સર છે. આ દંપતીને એક પુત્ર અગસ્ત્ય છે.

1 / 7
રિદ્ધિ પન્નુ: ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર રાહુલ તેવતિયાએ રિદ્ધિ પન્નુ સાથે લગ્ન કર્યા છે. રિદ્ધિને મોડેલિંગ પસંદ છે અને આ કપલે નવેમ્બર 2021માં લગ્ન કર્યાં હતાં.

2 / 7
વૈશાલી વિશ્વેશ્વરન: ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર વિજય શંકરે વૈશાલી વિશ્વેશ્વરન સાથે લગ્ન કર્યા છે. વૈશાલી ચેન્નાઈમાં પાર્ટ-ટાઈમ ટીચર છે અને કપલે જાન્યુઆરી 2021માં લગ્ન કર્યાં હતાં.

3 / 7
રોમી સાહાઃ ગુજરાત ટાઇટન્સના ઓપનર રિદ્ધિમાન સાહાએ 2011થી રોમી સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને એક પુત્ર અને પુત્રી છે.

4 / 7
દિશા ચાવલાઃ દિશા ચાવલા ટીમ ઈન્ડિયા અને ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર જયંત યાદવની પત્ની છે. દિશા અને જયંત બાળપણના મિત્રો છે અને 2019માં સગાઈ થઈ હતી.

5 / 7
જુલિયા બેરી: જુલિયા બેરી ઓસ્ટ્રેલિયા અને ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર મેથ્યુ વેડની પત્ની છે. આ કપલે 2003માં ડેટિંગ શરૂ કરી હતી અને અંતે 2013માં લગ્ન કરી લીધા હતા.

6 / 7
કેટ હૌક: કેટ હૌક ન્યુઝીલેન્ડ અને ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનની ગર્લફ્રેન્ડ છે. હૌક યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી સ્નાતક છે અને હાલમાં બંને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">