AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંજુ સેમસન દિલ્હી કેપિટલ્સ નહીં, પરંતુ CSKમાં જોડાશે ? IPL ઓક્શન પહેલા ચાર ટીમો સાથે ચાલી રહી છે ચર્ચા

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ફ્રેન્ચાઈઝીને પહેલાથી જ જણાવી ચૂક્યો છે કે તે આગામી સિઝન માટે બીજી ટીમમાં જોડાવા માંગે છે. ત્યારથી, રોયલ્સ સંજુના ટ્રેડ અંગે વિવિધ ફ્રેન્ચાઈઝીઓ સાથે ચર્ચા કરી રહી છે. જેમાં દિલ્હી સાથે ડીલ લગભગ નક્કી હોવાની ચર્ચા હતી, પરંતુ હવે અચાનક ફરી CSK આ ટ્રેડ ડીલમાં સામેલ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

| Updated on: Nov 07, 2025 | 8:33 PM
Share
આગામી IPL સિઝનમાં સંજુ સેમસન નવી ટીમમાં જોડાય તેવી શક્યતાઓ વધી રહી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સેમસન પહેલાથી જ ફ્રેન્ચાઈઝીને બીજી ટીમમાં જોડાવાના પોતાના ઈરાદાની જાણ કરી ચૂક્યો છે. ત્યારથી, સેમસનની આગામી ટીમ વિશે અટકળો ચાલી રહી છે.

1 / 6
તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાન અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સેમસનને લઈને ચર્ચા ચાલી રહી છે. જો કે, હવે એવું લાગે છે કે દિલ્હીને બદલે ચેન્નાઈ સુપર કિંગ્સ IPLમાં સેમસનનું નવું ઘર બની શકે છે.

2 / 6
એક અહેવાલમાં ખુલાસો થયો છે કે રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે સંજુ સેમસનને લઈને વાતચીત ફરી શરૂ થઈ છે. બંને ફ્રેન્ચાઈઝીઓએ અગાઉ સેમસન માટે ટ્રેડની ચર્ચા કરી હતી, પરંતુ રાજસ્થાને માંગ કરી હતી કે CSK સંજુના બદલામાં જાડેજાને ટ્રેડ કરે, જે માંગ ચેન્નાઈએ ફગાવી દીધી હતી.

3 / 6
તાજેતરના અહેવાલ મુજબ બંને ફ્રેન્ચાઈઝીઓએ ફરી એકવાર સેમસન માટે ટ્રેડ અંગે ચર્ચા શરૂ કરી છે. રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બડાલે તાજેતરમાં યુકેથી ભારત પરત ફર્યા છે અને તેમના પાછા ફર્યા પછી રોયલ્સે વિવિધ ફ્રેન્ચાઈઝીઓ સાથે ટ્રેડ અંગે ચર્ચા શરૂ કરી છે.

4 / 6
આમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સનો સમાવેશ થાય છે. અગાઉ, દિલ્હી સાથે  વાટાઘાટો સફળ થતી દેખાતી હતી, જેમાં દિલ્હી સેમસનના બદલામાં ટ્રિસ્ટન સ્ટબ્સને રાજસ્થાન મોકલવાનું વિચારી રહ્યું હોવાના અહેવાલ હતા.

5 / 6
CSK અને RR વચ્ચે ખેલાડીઓની અદલાબદલી પર ચર્ચા થઈ રહી છે. CSK આ ડીલમાં ટોચના ખેલાડીને ટ્રેડ કરવા તૈયાર છે. ફ્રેન્ચાઈઝીએ સ્ટાર ખેલાડીનો પણ સંપર્ક કર્યો છે અને પૂછ્યું છે કે શું તે રાજસ્થાનમાં જવા તૈયાર છે. આ ખેલાડીની કોણ છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. (PC: PTI/GETTY)

6 / 6

પાંચ વારની IPL ચેમ્પિયન CSK ભવિષ્યમાં ધોનીના વિકલ્પ તરીકે સંજુ સેમસનને જોઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">