ગાબા ટેસ્ટ બાદ રોહિત શર્માએ રિષભ પંતને શું કહ્યું જે તે ક્યારેય નહીં ભૂલી શકે?

ભારતે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે બે વખત ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. 2021માં ભારતે ગાબા ખાતે રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને પંત આ મેચનો હીરો હતો. પંતે હવે કહ્યું છે કે આ જીત બાદ રોહિત શર્માએ તેને શું કહ્યું હતું જે તે જીવનભર યાદ રાખશે.

| Updated on: Jan 22, 2024 | 8:33 AM
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે સતત બે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું છે. ભારતે વર્ષ 2018-19માં આ કર્યું હતું અને ત્યારબાદ વર્ષ 2020-21માં પણ ભારતે ઓસ્ટ્રેલિયાને ફરી હરાવ્યું હતું.

1 / 5
એડિલેડમાં આ પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ પુનરાગમન કર્યું અને શ્રેણી 2-1થી જીતી લીધી.

2 / 5
આ શ્રેણીની છેલ્લી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી જે નિર્ણાયક મેચ હતી. ભારતે આ મેચ જીતીને શ્રેણી જીતી લીધી હતી.

3 / 5
આ મેચમાં રિષભ પંતે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. પંતે સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં આ મેચ વિશેની પોતાની યાદો તાજી કરી છે.

4 / 5
આ મેચ પછી રોહિત શર્માએ રિષભ પંતને કહ્યું હતું કે, તને ખબર નથી કે તે શું કર્યું છે, તું જ્યારે રિટાયર્ડ થશે ત્યારબાદ તેણે ખ્યાલ આવશે કે આ ઈનિંગ કેટલી મહત્વપૂર્ણ છે. આ વાત રિષભ પંતને હજી યાદ છે અને પંત તેણે ક્યારેય નહીં ભૂલે.

5 / 5

Latest News Updates

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ

NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

g clip-path="url(#clip0_868_265)">