જ્યોતિષશાસ્ત્રમાં રાહુને માયાવી અને ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. રાહુ 18 મહિના સુધી એક રાશિમાં ભ્રમણ કરશે
રાહુ હાલમાં મીન રાશિમાં સ્થિત છે અને વર્ષ 2025 સુધી અહીં રહેશે
રાહુની ચાલ કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થઈ શકે છે અને કેટલીક રાશિઓ માટે રાહુની ચાલ શુભ સાબિત થઇ શકે છે
તો ચાલો જાણીએ કે રાહુ આગામી 376 દિવસ મીન રાશિમાં રહેવાથી કઈ રાશિઓને ફાયદો થશે
રાહુનું ગોચર મેષ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ ખુશીઓ લાવશે. વેપારમાં લાભ થશે.દરેક કામમાં પ્રગતિ થશે. જીવનમાં ધન પ્રાપ્ત થશે
રાહુનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયે તમે રોકાણ કરી શકો છો. વેપાર માટે આ સમય સારો માનવામાં આવે છે
રાહુનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયે તમે રોકાણ કરી શકો છો. વેપારી માટે આ સમય સારો માનવામાં આવે છે
સિંહ રાશિના લોકો માટે રાહુનું ગોચર લાભદાયક છે. બધા કામ સમયસર પૂરા થશે. તમે જેટલી મહેનત કરશો, એટલું જ તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો. વિવાહિત જીવન સારું રહેશે
More stories
સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર
ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય
આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ
શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ