કેટલી મિનીટ સુધી દાંત પર બ્રશ કરવું જોઈએ? શું કહે છે એક્સપર્ટ જાણો અહીં

11 May, 2024 

Image - Socialmedia

દાંત આપણા શરીરનો મહત્વપૂર્ણ અંગ છે.તેના દ્વારા જ આપડે ખોરાકને ચાવી શકીએ છે.

Image - Socialmedia

ત્યારે આ માટે દાંતને સ્વસ્થ રાખવા અને તેની યોગ્ય રીતે સફાઈ કરવી ખુબ જરુરી છે.આમ તો દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ

Image - Socialmedia

એક્સપર્ટના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિએ દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ જેના લીધે ઈન્ફેક્શનનો ખતરો ઓછો થાય છેં

Image - Socialmedia

આ સાથે લોકોના મનમાં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કેટલી મિનીટ સુધી દાંતની સફાઈ કરવી જોઈએ એટલે કે બ્રશ કરવું જોઈએ?

Image - Socialmedia

પહેલાના જમાનામાં બ્રશની ક્વાલિટી એટલી સારી ન હતી એટલા માટે 1 મિનીટ સુધી જ બ્રશ કરવાની સલાહ આપવામાં આવતી હતી. જેથી દાંતની ઉપરના પેઢા મુલાયલ રહે

Image - Socialmedia

પણ હવે બ્રશ એટલા હાર્ડ નથી હોતા આથી એક્સપર્ટ મુજબ જો તમે રોજ 2 વાર બ્રશ કરો છો તો બન્ને ટાઈમ બે-બે મિનીટ જ બ્રશ કરવું

Image - Socialmedia

આ સાથે જો તમે દિવસમાં એકવાર બ્રશ કરો છો તો 3થી 4 મિનીટ બ્રશ કરવું. આ સાથે ધીમે ધીમે બ્રશ કરવું જેથી પેઢાને નુકસાન ન થાય

Image - Socialmedia

Image - Socialmedia

સ્વાસ્થય સંબંધિત કઈ પણ અનુસરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી

Image - Socialmedia