12-5-2024

હજારો રોગોનો રામબાણ ઈલાજ છે ગિલોય, ઘરે જ આ રીતે ઉગાડો

pic - Freepik

ગિલોયનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે. તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે.

આજે અમે તમને જણાવીશું કે ઘરે કુંડામાં ગિલોયનો છોડ કેવી રીતે ઉગાડી શકાય છે.

સૌ પ્રથમ, નજીકની નર્સરીમાંથી ગિલોય છોડ અથવા બીજ  ખરીદો.

ત્યાર બાદ માટી અને ખાતર ભેળવી કુંડામાં ભરી દો.

કુંડામાં બીજને 2 થી 3 ઈંચની ઉંડાઈએ મૂકો.બાદમાં તેના પર માટી નાખો.

ગિલોયના છોડ વેલાની જેમ વધે છે અને તેને વધારે પાણીની જરૂર પડતી નથી.

ગિલોયના છોડને 2-3 દિવસના અંતરે પાણી આપો.

ગિલોયના છોડને સૂર્યપ્રકાશમાં ન રાખો, નહીં તો તે બળી શકે છે. આ સિવાય મહિનામાં એકવાર છોડમાં ઓર્ગેનિક ખાતર નાખો.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ