અભિનેતાનો પહેલો પગાર 500 રુપિયા હતો, આજે કરોડોના માલિક સ્લીપર પહેરી જોવા મળે છે

આજે આપણે એક એવા સ્ટાર વિશે વાત કરીશું, જેના સાઉથમાં જેટલા ચાહકો છે તેનાથી વધારે બોલિવુડમાં છે. જેને રાઉડી તરીકે બોલાવવામાં આવે છે. અભિનેતા પાસે એવો કોઈ બિઝનેસ નહિ હોય કે, તે કરતો ન હોય, આ અભિનેતા સાઉથનો મોટો સ્ટાર છે પરંતુ સ્ટાઈલ તેની ખુબ જ સિમ્પલ છે. આ સિમ્પલ સ્ટાઈલ પાછળ કરોડો ચાહકો ફિદા છે.

| Updated on: May 09, 2024 | 3:15 PM
લાખો કરોડો ચાહકોના દિલમાં રાજ કરનાર વિજયનો આજે છે જન્મદિવસ, તો તેના જન્મદિવસ પણ તેના પરિવાર વિશે જાણીશું કે, તેના પરિવારમાં કોણ કોણ છે.

1 / 12
 સાઉથના આ સુપર સ્ટારને ઓળખની કોઈ જરુર નથી. વિજય દેવરકોંડાની સ્ટાઈલ, લુક અને એક્શન પાછળ લાખો લોકો દિવાના છે. તેને ફિલ્મમાં જેટલો પસંદ કરવામાં આવે છે તેનાી વધારે તો લોકો તેની સ્ટાઈલના દિવાના છે.

2 / 12
તે ફિલ્મોમાં પણ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળે છે. આ અભિનેતા જેટલો સિમ્પલ છે તેટલી તેની લાઈફ સ્ટાઈલ લગ્ઝરી છે. વિજય દેવરકોંડા કરોડોની સંપત્તિનો માલિક છે. મોંઘી ગાડીઓ અને પ્રાઈવેટ જેટ ચલાવનાર વિજય દેવરકોંડા સ્પોર્ટસમાં પણ સક્રિય છે.

3 / 12
દેવરકોંડા વિજય સાઈનો જન્મ હૈદરાબાદ, આંધ્ર પ્રદેશમાં ગોવર્ધન રાવ અને માધવીને ત્યાં થયો હતો. તેમનો પરિવાર અગાઉના મહબૂબનગર જિલ્લા (હવે નાગરકુર્નૂલ)ના થુમ્માનપેટા ગામનો છે.

4 / 12
વિજયે 10મા ધોરણ સુધી શ્રી સત્ય સાંઈ હાયર સેકન્ડરી સ્કૂલ, પુટ્ટપર્થીમાં તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું.  ત્યારબાદ તેણે લિટલ ફ્લાવર જુનિયર કોલેજ, હૈદરાબાદમાં ઇન્ટરમીડિયેટનો અભ્યાસ કર્યો. તેમની પાસે બેચલર ઓફ કોમર્સની ડિગ્રી છે, જે તેમણે બદ્રુકા કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટસમાંથી પ્રાપ્ત કરી છે. તેમના નાના ભાઈ આનંદ દેવરકોંડા પણ તેલુગુ સિનેમાના અભિનેતા છે.

5 / 12
દેવરકોંડા વિજય સાઈનો જન્મ 9 મે 1989 રોજ હૈદરાબાદમાં થયો હતો, ઈન્ડસ્ટ્રીમાં તે વિજય દેવરકોંડાના નામથી ઓળખાય છે,અભિનેતા અને ફિલ્મ નિર્માતા મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

6 / 12
તેલુગુ સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે વિજય દેવરકોંડા, તેમણે 2018 થી ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં સ્થાન મેળવ્યું છે અને ફિલ્મફેર એવોર્ડ, નંદી એવોર્ડ અને SIIMA એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવ્યા છે.

7 / 12
 2019માં દેવરકોંડાએ પોતાનું પ્રોડક્શન હાઉસ કિંગ ઓફ ધ હિલ એન્ટરટેઈનમેન્ટ શરૂ કર્યું, જેણે મીકુ માથરામે ચેપ્તા (2019) અને પુષ્પકા વિમાનમ (2021)નું નિર્માણ કર્યું. તેની ફિલ્મી કારકિર્દી ઉપરાંત દેવરકોંડાએ તેની પોતાની ફેશન બ્રાન્ડ રાઉડી વેર ડિઝાઇન કરી છે, જે 2020માં મિંત્રા પર લોન્ચ કરવામાં આવી હતી

8 / 12
દેવરકોંડા વોલીબોલ ટીમ હૈદરાબાદ બ્લેક હોક્સના સહ-માલિક છે. દેવરકોંડા અનેક બ્રાન્ડ  માટે સેલિબ્રિટી એન્ડોર્સર પણ છે. સાથે તે પોતાનો સાઈડ બિઝનેસ કરીને પણ કમાણી કરે છે.

9 / 12
 તમને જણાવી દઈએ કે, વિજય દેવરકોંડાએ વર્ષ 2011માં ફિલ્મ નુવ્વિલા અને 2012માં લાઈફ ઈઝ બ્યુટીફુલમાં સપોર્ટિંગ રોલમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી.

10 / 12
ત્યારબાદ ફિલ્મોમાં શાનદાર ભુમિકા માટે ફેમસ થયો હતો. ખુબ ઓછા લોકો જાણતા હશે કે, અભિનેતા ટ્યુશન ક્લાસિસ પણ ચલાવતો હતો. તેનો પહેલો પગાર 500 રુપિયા હતો.

11 / 12
  એક ફિલ્મ માટે અભિનેતા 12 કરોડથી વધુનો ચાર્જ લે છે. બોલિવુડ ફિલ્મ લાઈગર માટે વિજય દેવરકોંડાએ 35 કરોડ રુપિયાનો ચાર્જ લીધો હતો. અભિનેતા હૈદરાબાદમાં જ્યુબલી હિલ્સમાં રહે છે. તેના ઘરની કિંમત અંદાજે 15 કરોડ રુપિયા છે.

12 / 12

Latest News Updates

Follow Us:
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ

માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?

ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

g clip-path="url(#clip0_868_265)">