AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોબાઈલમાં નાખવામાં આવતું સિમ કાર્ડ એક ખૂણેથી કપાયેલુ કેમ હોય છે? જાણો કારણ

દરેક લોકો પાસે મોબાઈલ ફોન હશે અને તમે જોયું હશે કે સિમ કાર્ડ એક ખૂણેથી કપાયેલું છે. જેના માટે મોબાઈલમાં પણ લિમિટેડ જગ્યા હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે સિમ કાર્ડ એક ખૂણેથી કપાયેલુ કેમ હોય?

| Updated on: May 10, 2024 | 12:48 PM
કોઈ પણ સામાન્ય કે યુનિક લાગતી દરેક વસ્તુમાં કંઈક ખાસ છુપાયેલું હોઈ શકે છે. પછી જો આપણે ટેક્નોલોજી સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ વિશે વાત કરીએ તો તેનો ચોક્કસ અર્થ છે. આપણે રોજિંદા જીવનમાં આ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે તેના વિશે વધુ જાણતા નથી. આ લિસ્ટમાં મોબાઈલમાં નાખવાનું સિમ કાર્ડ છે.

1 / 5
સિમ કાર્ડ વગર મોબાઈલ ફોન કોઈ કામનો નથી. સિમ નાખ્યા પછી જ મોટા ભાગનું કામ મોબાઈલમાં થઈ શકે છે. જો કે, આ પ્રશ્ન ભાગ્યે જ તમારા મગજમાં આવ્યો હશે કે સિમ કાર્ડ એક ખૂણામાંથી કેમ કાપવામાં આવે છે. ચાલો આજે જાણીએ આ સવાલનો જવાબ.

2 / 5
મહત્વનું છે કે શરૂઆતમાં જ્યારે સિમ કાર્ડ બનાવવામાં આવતા હતા ત્યારે તેમાં આજના સિમ કાર્ડની જેમ કટ નહોતું. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે પછી એવું શું થયું કે સિમ કાર્ડ કપાવા લાગ્યું. તો અમે તમને જણાવી દઈએ કે કનેક્શનના અભાવે લોકોને સિમ ઇન્સ્ટોલ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ સીધું જ સિમ ઇન્સ્ટોલ કરતા હતા.

3 / 5
વરંવાર પડતી મુશ્કેલીના કારણને ધ્યાનમાં રાખીને ટેલિકોમ કંપનીઓએ સિમ કાર્ડનો એક ખૂણો કાપવાનું શરૂ કર્યું. જેથી લોકોને સિમ ઈન્સ્ટોલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને સિમ સરળતાથી ઈન્સ્ટોલ કરી શકાય.

4 / 5
છેલ્લા કેટલાક દાયકાઓમાં, સિમ કાર્ડના બંધારણમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તમે નોંધ્યું હશે કે પહેલા સિમ કાર્ડ ખૂબ મોટા હતા, પરંતુ પછીથી તે ઘણા બદલાઈ ગયા અને હવે તે ઘણા નાના થઈ ગયા છે. જેનું કારણ ફોનમાં થતા ફેરફારો છે, જેમાં સિમની જગ્યા ઓછી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">