12 May 2024

મુકેશ અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન પાસે કેટલા કરોડ રૂપિયા છે?

Pic credit - Social media

નીતા અંબાણી ઘરનો આધાર છે તો કોકિલાબેન ઘરની મુખ્યા છે. બંને પુત્ર તેમના પર જીવ રેડે છે

ઘરની મુખ્યા

કોકિલાબેન અંબાણીનો નીતા અંબાણીની જેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં હિસ્સો છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની કંપનીમાં તેમનો હિસ્સો છે.

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે, જેમની કુલ સંપત્તિ 11,730 કરોડ USD છે.

ભારતના સૌથી ધનાઢ્ય માણસ

જો આપણે અનિલ અંબાણીની નેટવર્થની વાત કરીએ તો તે 1.12 લાખ કરોડ રૂપિયા છે. તેઓ રિલાયન્સ કેપિટલના માલિક છે.

અનિલ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ કેપિટલમાં કોકિલાબેનનો કેટલો હિસ્સો છે? તેની સ્પષ્ટ વિગતો મળતી નથી.

કેટલા શેર?

એક અંદાજ મુજબ તે રૂપિયા 18,000 કરોડની આસપાસ છે.

કરોડમાં છે સંપતિ

નીતા અંબાણીની કુલ સંપત્તિ આશરે $2.8 થી $3 બિલિયન હોવાનો અંદાજ છે, જેમાંથી મોટાભાગનો હિસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં તેમના પતિના હિસ્સામાંથી આવે છે.

નીતા અંબાણીની સંપતિ