Gujarati News Photo gallery Cricket photos What is the Third law of cricket according to the ICC rulebook
ICC rule book EP 3 : ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો ત્રીજો નિયમ શું છે?
ક્રિકેટ એ માત્ર એક સ્પોર્ટ્સ નથી, પણ વિશ્વભરમાં કરોડો લોકોની લાગણીઓ સાથે જોડાયેલી પસંદીદાર રમત છે. પરંતુ ઘણા ફેન્સ ક્રિકેટના નિયમો વિશે ઊંડાણથી જાણતા નથી. ખાસ કરીને ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો ત્રીજો નિયમ શું છે? આ આર્ટીકલમાં ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો ત્રીજો નિયમ શું છે તેના વિશે જણાવીશું.
Share

ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો ત્રીજો નિયમ છે સ્કોરર્સ. એટલે કે સ્કોર રાખનારા (લખનાર) અધિકારી. ક્રિકેટની દરેક મેચના સ્કોર માટે તેઓ જવાબદાર હોય છે.
1 / 5

નિયમ પ્રમાણે, દરેક મેચ માટે બે સ્કોરર્સ રાખવામાં આવે છે. એમનું મુખ્ય કામ છે રન, વિકેટ અને ઓવર્સનો સાચો હિસાબ રાખવો.
2 / 5

સ્કોરર્સને પોતાના સ્કોરબુક નિયમિત રીતે ચેક કરતા રહેવું પડે છે. બંને સ્કોરર્સને એકબીજાના ડેટા સરખાવી ખાતરી કરવાની હોય છે કે સ્કોર સાચો છે કે નહીં.
3 / 5

જેમ જ અમ્પાયર કોઈ સંકેત આપે છે (જેમ કે આઉટ, નોબોલ, વાઈડ વગેરે), સ્કોરર્સે એ સંકેત જલદી ઓળખવો અને સ્કોરબુકમાં નોંધવું જરૂરી છે.
4 / 5

સ્કોરર્સ, ક્રિકેટ મેચના સત્તાવાર રેકોર્ડર હોય છે. એમણે અમ્પાયર સાથે સતત જોડાણ રાખવું પડે છે જેથી કોઈ ભૂલ ન થાય અને સ્કોર સચોટ રહે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
5 / 5
ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
Related Photo Gallery
હવે અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે કર્યા લગ્ન
ડરી ગયું શ્રીલંકા!...ગાલેમાં કારમી હાર બાદ કોલંબોની પિચ બદલી
ફાઇનલમાં હારી કાવ્યા મારનની ટીમ, અનુભવી બોલરે લીધી નિવૃત્તિ
ગોલ્ડ ETF માં રોકાણના નિયમો બદલાયા, ફંડ હાઉસે લીધો આ 'મોટો નિર્ણય'
આ 22 વર્ષીય ખેલાડી 1117 કરોડમાં વેચાયો, 2 વર્ષમાં કર્યા ફક્ત 2 ગોલ
ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર ભારતીય ખેલાડને મળી નવી ટીમ, હવે આ દેશમાં રમશે
તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ અને બર્થ ડેટ કેટલી વાર બદલી શકાય? જાણો
ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે હનુમાનજીની કઈ તસવીર લગાવવી?
જે જમીનનો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો ઉપયોગ,હવે ત્યાં રમશે ટીમ ઈન્ડિયા
તમારો જૂનો ફોન છે સોનાની ખાણ! અંદર છુપાયેલું સોનું જાણીને ચોંકી જશો
સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં, આ દિગ્ગજે કરી બરાબરી
કુલદીપ યાદવ પ્રેક્ટિસમાં પણ ન આવ્યો, કોલંબો ટેસ્ટમાંથી થશે બહાર?
પહેલા જ દિવસે ઓવરસબ્સ્ક્રાઇબ, ગણતરીના કલાકોમાં ફૂલ થયો આ IPO
IPLનો સૌથી મોંઘો કોચ, ચપ્પલ પહેરીને ફરવાની આદત, પણ કમાણી કરોડોમાં!
BSNLનો 30-દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, રોજ મળશે 3GB ડેટા
દરવાજો ખોલતા અને બંધ કરતા આવે છે ચર-ચરનો અવાજ? તો મીનિટોમાં કરો ઠીક
જોરદાર ડેબ્યૂ બાદ ગાયબ થઈ ગયા આ 5 ખેલાડી, લિસ્ટમાં 2 ભારતીય પણ સામેલ
સૌથી પહેલું કન્યાદાન કોણે કર્યું?
પ્લેનમાં લાલ અને લીલી લાઈટનું રહસ્ય!
સ્મોકિંગ નથી કરતા છતાં જોખમ! બીજાનો ધુમાડો બની શકે છે કાળ
રિટાયરમેન્ટ પછી વિદેશમાં વસવું છે? આ 12 દેશ આપશે સરળતાથી વિઝા
શાવરમાંથી પાણી ધીમું આવે છે?
શું તમારી પાસે ₹10 લાખ છે? આ રોકાણ સ્ટ્રેટેજીથી બની જશે ₹70 લાખનું ફંડ
હથેળીની આ રેખા આપે છે મહાન વક્તા બનવાના સંકેત!
ભાઈને રાખડી બાંધતી વખતે 3 ગાંઠ કેમ બાંધવામાં આવે છે?
‘ડોભાલ’ અટકનું મૂળ શું? જાણો ગઢવાલ સાથે જોડાયેલો રસપ્રદ ઇતિહાસ
પાઇલટ અને કો-પાઇલટને કેમ ક્યારેય નથી અપાતું એકસરખું ભોજન? જાણો કારણ
દિવસમાં કેટલી વાર તમારા ફોનને ચાર્જ કરવો જોઈએ? આ જાણી લેજો
જો કોઈ કેસમાં આરોપીનું મૃત્યુ થાય, તો કોને સજા થાય છે?
હવે સોલાર પેનલ લગાવવી પડશે મોંઘી! 20% સુધી વધી શકે છે ખર્ચ, જાણો કારણ
નાની ઉંમરે કિડની ખરાબ કરી રહ્યા છે આ 4 સાયલન્ટ કિલર
રક્ષાબંધન બનશે વધુ ખાસ, બહેનને આ મનમોહક સ્થળે ફરવા લઈ જાઓ
લેપટોપની અને કમ્પ્યુટર આ શોર્ટકટ કી તમારું કામ કરશે સરળ
22 ઓગસ્ટથી ખુલી જશે આ 4 રાશિના જાતકોના ભાગ્યના દ્વાર, થશે ધનલાભ
હેલ્મેટ પણ થઈ જાય છે એક્સપાયર, આટલા વર્ષ પછી બદલવું છે જરૂરી !
આ લોકોને હવે નહીં મળે નવું SIM કાર્ડ! બદલાઈ રહ્યો મોટો નિયમ
સોનામાં આવી ફરી તેજી! દિલ્હીંથી અમદાવાદ સુધી આટલું મોંઘુ થયું સોનું
ફરી વધશે લોનની EMI? RBIએ આપી ચેતવણી, રિપોર્ટમાં કર્યો આ મોટો ખુલાસો
રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે? જાણો રક્ષાસૂત્રનું મહત્વ !
અભિષેક બચ્ચનના જીજાજી અને અમિતાભ બચ્ચનના જમાઈનો પરિવાર જુઓ
મેષથી મીન સુધી તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
Sleeping Direction: આ દિશામાં પગ રાખીને સૂતા લોકો સાવધાન રહેજો
મુકેશ અંબાણીનો ₹2.73 લાખ કરોડનો મેગા પ્લાન
દિવસમાં 22 ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા, સાંજે ટીમમાં એન્ટ્રી
સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે TATA ની એન્ટ્રી: 2028 સુધીમાં D2D સેવા
સોના-ચાંદી ETF માં તેજી: સિલ્વર ETF 6% સુધી ઉછળ્યા
માનવ સુથારને કોનાથી બચાવવા માંગે છે પૂજારા? ટીમ ઈન્ડિયાને કરી ખાસ અપીલ
પત્ની પતિને રાખડી કેમ ન બાંધી શકે? જાણો
ચા સાથે સિગરેટનું કનેક્શન શું? જાણો કેમ પડે છે આ આદત
રોકાણ ક્યારે થશે બમણું કે ચાર ગણું? જાણો 72, 114 અને 144 નો નિયમ
હવે અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે કર્યા લગ્ન
ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, બદલાઈ શકે છે મેચની તારીખો
28 વર્ષ પછી ફરી બનવા જઈ રહી છે આ આઈકોનિક એક્શન મુવીની સિક્વલ?
ડરી ગયું શ્રીલંકા!...ગાલેમાં કારમી હાર બાદ કોલંબોની પિચ બદલી
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
