Asia Cup 2022: વિરાટ કોહલીને ધોનીની યાદ આવી, એશિયા કપ પહેલા લખી ઈમોશનલ પોસ્ટ
વિરાટ કોહલી (Virat Kohli) અત્યારે ક્રિકેટ જગતમાં ચર્ચામાં ટોચ પર છે. એશિયા કપ 2022 (Asia Cup 2022) સાથે, કોહલી એક મહિનાથી વધુ સમય પછી મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોહલી ફોર્મમાં પરત ફરશે કે કેમ તેની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
Latest News Updates
Most Read Stories