AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ T20 Trophy : BCCIએ બેટ તોડીને ભારત-ન્યૂઝીલેન્ડ T20 સીરિઝની ટ્રોફી બનાવી

IND vs NZ T20 Trophy : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની ટ્રોફી કેવી રીતે બની છે. શું તમે જાણો છો. તેને જે વસ્તુથી બનાવવામાં આવી છે. તે વસ્તુ એક ક્રિકેટર માટે ખુબ જ મહત્વની હોય છે.

| Updated on: Jan 22, 2026 | 5:12 PM
Share
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની ધમાકેદાર શરુઆત થઈ ચૂકી છે. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં રનના ઢગલા થયા હતા. ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી હતી.

1 / 6
પરંતુ શું તમે જાણો છો કે, ભારત-ન્યુઝીલેન્ડ ટી20- સીરિઝમાં જે ટ્રોફી માટે બંન્ને ટીમ આમને સામે છે. તે કઈ વસ્તુથી બનાવવામાં આવી છે. તો આ ટ્રોફી બેટ અને બોલ બંન્નમાંથી બનાવવામાં આવી છે.

2 / 6
ભારત અને ન્યુઝીલેન્ડ ટી20 સીરિઝમાં જીતનારી ટીમ જે ટ્રોફી ઉઠાવશે. તે કોઈ મેટલથી બની નથી પરંતુ બોલ અને બેટને રિસાઈકલ કરી બનાવવામાં આવી છે.

3 / 6
બીસીસીઆઈએ જૂના બેટના લાકડા અને બોલના ચામડાનો ઉપયોગ કરીને ટી20આઈ ટ્રોફી બનાવી છે. આ ટ્રોફી આછા ભૂરા અને મરૂન રંગની છે.

4 / 6
T20 સીરિઝની ટ્રોફીનો આછો ભૂરો અને મરૂન રંગ તેમાં જૂના બેટના લાકડા અને બોલના ચામડાના ઉપયોગને કારણે છે. (All  Photo: PTI)

5 / 6
ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં સૂર્યકુમાર યાદવ 22 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો.

6 / 6

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">