T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન મેચ ક્યારે, ક્યાં ફ્રીમાં લાઈવ મેચ જોઈ શકશો, જાણો
આજે ટી20 વર્લ્ડકપમાં ભારત -પાકિસ્તાનની મેચ રમાશે. ટી20 વર્લ્ડકપમાં રમાયેલી મેચમાં ભારતનું પલડું ભારે છે. તો ચાલો જાણીએ આ મેચ ક્યાં અને ક્યારે તમે ફ્રીમાં જોઈ શકશો.
Most Read Stories