T20 World Cup 2024 : પાકિસ્તાન ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે પ્રાર્થના કરશે, જાણો શું છે કારણ

ટી 20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને અમેરિકા વચ્ચે મેચ રમાશે. આ મેચ આ બંન્ને ટીમ કરતા પાકિસ્તાન માટે ખુબ મહત્વની છે. કારણ કે, આ મેચથી પાકિસ્તાનનો આગળનો રસ્તો સાફ થઈ જશે. યુએસએ જીત્યું તો પાકિસ્તાનનું સુપર-8નું સપનું ચકનાચૂર થશે

| Updated on: Jun 12, 2024 | 12:09 PM
ટી20 વર્લ્ડકપ 2024માં ભાગ લઈ રહેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે થોડી મુશ્કેલી શરુ થઈ ચુકી છે. કારણ કે, તેની અમેરિકા અને ભારતીય ટીમ સામે હાર થઈ છે. ત્યારે પાકિસ્તાનની ટીમને આગળ જવા માટે ભારતીય ટીમ પર નિર્ભર રહેવું પડશે એટલે કે, આજે પાકિસ્તાની ટીમ એવી પ્રાર્થના કરશે કે, ટીમ ઈન્ડિયા અમેરિકાને આજની મેચમાં હાર આપે. જેનાથી તેને સુપર-8નો રસ્તો થોડો આસાન બની જાય.

1 / 6
પાકિસ્તાને ટી20 વર્લ્ડકપ 2024માં અત્યારસુધી કુલ 3 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 2 મેચમાં હાર મળી છે અને એક મેચમાં જીત મેળવી છે.

2 / 6
પાકિસ્તાને પહેલા સુપર ઓવરમાં યુએસએ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. બાદમાં એક લો સ્કોરિંગ મેચમાં ભારતીય ટીમ સામે 6 રનથી હાર મળી છે. ત્યારબાદ કેનેડાએ પાકિસ્તાનને 7 વિકેટથી હાર આપી  છે.

3 / 6
પાકિસ્તાનની કિસ્મત હવે  તેના હાથમાં નથી, તેમણે ભારત અને યુએસએના ભરોસા પર રહેવું પડશે. ન્યુયોર્કમાં બુધવારના ભારત અને યુએસએની મેચ રમાશે, પરંતુ પાકિસ્તાનની નજર આ મેચ પર રહેશે. તે ઈચ્છશે કે, ભારતીય ટીમ આ મેચમાં જીત મેળવી લે. કારણ કે, તેના માટે સુપર-8નો દરવાજો ખુલી જાય.

4 / 6
 જો યુએસએ આ મેચમાં ભારતને હાર આપી દીધી તો પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થવું લગભગ નક્કી છે. ભારતે જો યુએસએને હાર આપી તો આવી સ્થિતિમાં ભારતીય ટીમ 6 પોઈન્ટ સાથે સુપર-8માં ક્વોલિફાય કરી લેશે.

5 / 6
 પાકિસ્તાનની પાસે માત્ર 2 પોઈન્ટ છે. જ્યારે બીજા નંબર પર અમેરિકા 4 પોઈન્ટ છે. જો આજે અમેરિકા મોટો ઉલેટફેર કરી ભારતને હરાવી દે છે. તો પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. કારણ કે, અમેરિકા પાસે 6 પોઈન્ટ થઈ જશે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">