આ ઓલરાઉન્ડરની પત્નિના બર્થડેને તેનો દેશ નહીં ભૂલી શકે, જાણો કોણ છે જૈની

ઓલરાઉન્ડર ડેવિડ વિઝા (David Wiese) ની પત્ની જેનીના જન્મદિવસની તારીખ સમગ્ર દેશને યાદ હશે. તેની પાછળનું કારણ T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં નામિબિયાની ઐતિહાસિક જીત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 8:03 PM
નામિબિયાએ T20 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. નામિબિયાએ પ્રથમ રાઉન્ડના ગ્રુપ Aની પ્રથમ મેચમાં શ્રીલંકાને 55 રનથી હરાવ્યું. ત્યાર બાદથી ડેવિડ વિઝાની પત્ની છવાયેલી રહી છે

1 / 5
ડેવિડ વિઝાએ નામિબિયાની ઐતિહાસિક જીતમાં બોલ વડે કમાલ કર્યો હતો. તેણે 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. વિઝાએ બોલથી નામિબિયાની ઐતિહાસિક જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

2 / 5
નામિબિયાની આ જીત બાદ તેમનો આખો દેશ વિઝાની પત્ની જૈનીના જન્મદિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. હકીકતમાં ડેવિડ વિઝાની પત્નીના જન્મદિવસે નામિબિયાએ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.

3 / 5
16 ઓક્ટોબરે, વિઝાએ જીત બાદ તેની પત્નીને તેના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. જૈની વિશે વાત કરીએ તો તે એક પ્રોફેશનલ ડાન્સર છે.

4 / 5
આ સાથે જૈની પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ કંપનીની ઓનર પણ છે. તેમને બે દીકરીઓ નોવા અને કેહા પણ છે.

5 / 5
Follow Us:
કોવાયા ગામે સિંહોના ધામા, ચાર સિંહોએ આખલાને દોડાવતા દૃશ્યો આવ્યા સામે

રાહુલે તિજોરીમાંથી ફોટો કાઢી ભાજપના 'એક હૈ તો સેફ હૈ' નો સમજાવ્યો અર્થ

બોગસ તબીબોએ શરૂ કરી દીધી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ

રાજકોટમાં ડેપ્યુટી મેયર પર ઢાબા માલિકે જીવલેણ હુમલો કર્યાની ચર્ચા

કથિત સાધુએ લજવી સાધુતા, સનાતન ધર્મને શર્મસાર કરતુ આચર્યુ કૃત્ય-Video

ખંભાતના મેળામાં યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ !

અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો

ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત

ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો

ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર

g clip-path="url(#clip0_868_265)">