AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh Engagement : પ્રિયા સરોજ અને રિંકુ સિંહની વીંટી છે ખાસ,આ દિવસે લગ્નના બંધનમાં બંધાશે ક્રિકેટર

અનેક અટકળો બાદ સ્ટાર કિક્રેટર રિંકુ સિંહ અને યુવા સાંસદ સરોજની સગાઈ થઈ છે.8 જૂનના રોજ, બંનેએ લખનૌની એક હોટલમાં સગાઈ કરી હતી-. આ દરમિયાન રમતગમતથી લઈને રાજકારણ સુધીના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા.

| Updated on: Jun 09, 2025 | 12:47 PM
Share
 ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર ખેલાડી રિંકુ સિંહે લાઈફની નવી ઈનિગ્સ શરુ કરી છે.રિંકુ સિંહે યુવા સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મોટો ખુલાસો પણ કર્યો છે.

1 / 8
રવિવારે 8 જૂનના રોજ લખનૌની એક હોટલમાં સગાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. રિંકુ અને સમાજવાદી પાર્ટી સાસંદ પ્રિયા સરોજે એકબીજાને રિંગ પહેરાવી હતી અને સગાઈની વીધી પૂર્ણ કરી હતી. આ તકે એસપી અધ્યક્ષ અખિલેશ યાદવ અને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સહિત અનેક મહેમાનો હાજર હતા.

2 / 8
સગાઈ બાદ રિંકુ સિંહે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે અને ખુલાસો કર્યો છે. થોડા મહિના પહેલા બંન્નેના સંબંધોને લઈ વાત આવી હતી કે, બંન્નેના પરિવારની મુલાકાત બાદ સગાઈની વાત નક્કી થઈ છે.

3 / 8
 હવે રિંકુ સિંહે ખુલાસો કર્યો છે કે,તે પ્રિયા સરોજ સાથે છેલ્લા 3 વર્ષથી રિલેનશીપમાં છે. રિંકુએ પોતાની પોસ્ટમાં લખ્યું લાંબા સમયથી અંદાજે 3 વર્ષથી અમે આ દિવસની રાહ જોતા હતા.

4 / 8
 રિંકુ સિંહ હાલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી આઈપીએલ 2025માં રમતો જોવા મળ્યો હતો. ઓગસ્ટ મહિનામાં ભારત-બાંગ્લાદેશ ટી20 સીરિઝમાં રમશે. મછલીશહરથી સાંસદ પ્રિયા સરોજ પણ ટુંક સમયમાં સાંસદના મોનસૂન સત્ર દરમિયાન જોવા મળશે.

5 / 8
રિંગ સેરેમની માટે, રિંકુ સિંહ અને પ્રિયા સરોજે એકબીજા માટે ખાસ વીંટીઓ મંગાવી હતી.સપા સાંસદે કોલકાતાથી ડિઝાઇનર વીંટી ખરીદી હતી જ્યારે રિંકુ સિંહે મુંબઈથી ખાસ વીંટી મંગાવી હતી. બંને વીંટીઓની કુલ કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

6 / 8
રિંકુ અને પ્રિયાના લગ્ન 18 નવેમ્બરે વારાણસીની હોટેલ તાજમાં થશે. આ સમારોહમાં ક્રિકેટ સ્ટાર્સ, ફિલ્મ હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ હાજરી આપી શકે છે. તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

7 / 8
સગાઈ બાદ રિંકુ અને પ્રિયાને ચાહકો સગાઈની શુભકામના પાઠવી રહ્યા છે. ચાહકોને બંન્નેની જોડી પણ ખુબ પસંદ આવી રહી છે.

8 / 8

પિતા રાજકારણમાં થનારો પતિ ક્રિકેટર, 4 બહેનો આવો છે યુવા સાંસદનો પરિવાર, પ્રિયા સરોજના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">