AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

273 મિલિયન… RCBની જીત બાદ વિરાટ કોહલીને બમ્પર ફાયદો

ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયા પર ઈતિહાસ રચ્યો છે. IPL 2025 શરૂ થયા પહેલા, તેના ઈન્સ્ટાગ્રામ પર 270 મિલિયન ફોલોઅર્સ હતા અને આ ટુર્નામેન્ટના અંત પછી, તેના 273 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે.

| Updated on: Jun 04, 2025 | 5:06 PM
Share
18 વર્ષની મહેનત પછી વિરાટ કોહલીએ IPL ટ્રોફી જીતી. આ સાથે, કોહલીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.

1 / 5
IPL 2025 શરૂ થાય તે પહેલા કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 270 મિલિયન ફોલોઅર્સ હતા. જોકે, IPL પછી તેના 273 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે.

2 / 5
વિરાટની સાથે RCBએ પણ વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. RCB ઈન્સ્ટાગ્રામ પર સૌથી ઝડપી 10 લાખ લાઈક્સ મેળવનારી  ટીમ બની ગઈ છે.

3 / 5
RCBની IPL 2025 ટ્રોફી જીતનારી તસવીરને ઈન્સ્ટાગ્રામ પર માત્ર 4 મિનિટમાં 10 લાખ લાઈક્સ મળ્યા હતા.

4 / 5
પહેલા આ રેકોર્ડ આર્જેન્ટિનાના નામે હતો. જ્યારે આર્જેન્ટિનાએ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમની પોસ્ટને 5 મિનિટમાં 10 લાખ લાઈક્સ મળ્યા હતા. હવે RCBએ આર્જેન્ટિનાના આ રેકોર્ડને તોડી નાખ્યો છે. (All Photo Credit : PTI)

5 / 5

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2025માં ચેમ્પિયન બન્યું. 17 વર્ષ બાદ વિરાટ કોહલીનું IPL ટ્રોફી જીતવાનું સપનું પૂરું થયું. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ

ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ

g clip-path="url(#clip0_868_265)">