3 વર્ષની ઉંમરે આંખો ખરાબ થઈ છતાં લીધી 1000થી વધુ વિકેટ, વિશ્વક્રિકેટમાં બનાવી અલગ પહેચાન

તે પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર 200મો ખેલાડી હતો. તેણે પોતાના દેશ માટે સૌથી વધુ ટેસ્ટ અને ODI મેચ રમી. માત્ર 3 વર્ષની ઉંમરે તેની આંખોને નુકસાન થયું અને આજીવન ચશ્મા પહેરવાની ફરજ પડી છતાં તેણે આંખની સમસ્યાને તેના ક્રિકેટ કરિયરમાં અવરોધ ન બનવા દીધી. આજે આ દિગ્ગજ ક્રિકેટર પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

| Updated on: Jan 27, 2024 | 10:00 AM
ડેનિયલ વેટ્ટોરી: ક્રિકેટનો ઈતિહાસ એવા ઘણા ખેલાડીઓથી ભરેલો છે, જેમણે પોતાના ક્રિકેટ કરિયરમાં શારીરિક અડચણોને બાધા બનવા દીધી નથી. આવા જ એક ખેલાડીનું નામ છે ડેનિયલ વેટ્ટોરી, જેણે માર્ટિન ક્રો, સ્ટીફન ફ્લેમિંગ જેવા ખેલાડીઓ બાદ ન્યુઝીલેન્ડ ક્રિકેટને આગળ લઈ જવાનું કામ કર્યું.

1 / 6
ડેનિયલ વેટ્ટોરીનો જન્મદિવસ: માત્ર 3 વર્ષની ઉંમરે વેટ્ટોરીની આંખોને નુકસાન થયું હતું. જેના કારણે તેને હંમેશા ચશ્મા પહેરવાની ફરજ પડી હતી. તેમ છતાં વેટ્ટોરીએ 1000થી વધુ વિકેટ પોતાના નામે કરી હતી. વેટ્ટોરીએ તેની છેલ્લી મેચ 9 વર્ષ પહેલા રમી હતી. 27 જાન્યુઆરી 2024ના રોજ વેટ્ટોરી પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

2 / 6
ન્યુઝીલેન્ડનો સૌથી સફળ ક્રિકેટર: ડેનિયલ વેટ્ટોરી ન્યુઝીલેન્ડના સફળ ક્રિકેટરોમાંથી એક છે. જ્યારે પણ કિવી ક્રિકેટ વિશે વાત થશે ત્યારે તેનો ઉલ્લેખ ચોક્કસથી થશે. તે તેના સમયનો સૌથી આકર્ષક લેફ્ટ આર્મ સ્પિનર ​​રહ્યો છે. 2015માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વેટ્ટોરી હાલમાં ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે સંકળાયેલો છે.

3 / 6
ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટ ડેબ્યુ કરનાર 200મો ખેલાડી: ડેનિયલ વેટ્ટોરી ન્યુઝીલેન્ડ તરફથી ટેસ્ટ રમનાર 200મો ખેલાડી છે. તેણે 1997માં વેલિંગ્ટનમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વેટ્ટોરી ન્યુઝીલેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર સૌથી યુવા પુરુષ ખેલાડી પણ હતો. જ્યારે તેણે ટેસ્ટ ડેબ્યુ કર્યું ત્યારે તે 18 વર્ષનો હતો. તેની અન્ય સિદ્ધિઓમાં 2007 થી 2011 સુધી ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે પોતાના દેશ માટે સૌથી વધુ ટેસ્ટ અને ODI મેચ રમનાર પુરૂષ ખેલાડી પણ બન્યો. તેણે પોતાની કારકિર્દીમાં 113 ટેસ્ટ અને 295 વનડે રમી છે.

4 / 6
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 705 વિકેટ: ડેનિયલ વેટ્ટોરી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે જાણીતો છે. તેની તાકાત ચોક્કસ લાઈન લેન્થ પર બોલને ફેંકી બેટ્સમેનોને છેતરવામાં રહી છે. આ જ કારણ છે કે વેટ્ટોરી તેની ક્રિકેટ કારકિર્દીમાં 1000થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે, જેમાંથી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 705 વિકેટ લીધી છે. વેટ્ટોરીના નામે ટેસ્ટમાં 362, ODIમાં 305 અને T20માં 38 વિકેટ છે.

5 / 6
માત્ર બોલ જ નહીં બેટથી પણ કર્યો કમાલ: બોલ સિવાય બેટથી પણ વેટ્ટોરીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 4531 રન બનાવ્યા છે. ODIમાં તેના 2253 જ્યારે T20માં તેના 205 રન છે. ડેનિયલ વેટ્ટોરી ટેસ્ટમાં 300 વિકેટ ઉપરાંત 3000થી વધુ રન બનાવનાર વિશ્વનો આઠમો ક્રિકેટર છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ

NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">