મુકેશ કુમાર લગ્ન બાદ હનીમૂન પર જશે કે પછી સાઉથ આફ્રિકાના ત્રણેય ફોર્મેટનો ભાગ રહેશે

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારે મંગળવારે મોડી રાત્રે ગોરખપુર શહેરમાં દિવ્યા સિંહ સાથે સાત ફેરા લીધા હતા. દિવ્યા બિહારના છપરાની રહેવાસી છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસનું શેડ્યુલ અને સાથે ભારતીય ટીમની પણ જાહેરાત થઈ ચૂકી છે. જેમાં મુકેશ કુમાર ત્રણેય ફોર્મેટમાં સામેલ છે, તો મુકેશ કુમાર હનીમૂન પર જશે કે પછી સિરીઝનો ભાગ રહેશ તે એક પ્રશ્ન છે.

| Updated on: Dec 01, 2023 | 3:04 PM
 પોતાની મહેનત પર ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર હાલમાં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમી રહ્યો છે. પરંતુ આ ફાસ્ટ બોલરે ત્રીજી મેચમાં લગ્ન માટે બહાર હતો.

1 / 5
એવા પણ અહેવાલો છે કે, મુકેશ કુમાર ચોથી ટી20 મેચ પહેલા ટીમમાં જોડાય શકે છે. ત્યારે મુકેશના હાલમાં લગ્ન થયા છે.10 ડિસેમ્બરથી ભારતનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થશે. આ પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે.

2 / 5
ત્રણેય ફોર્મેટ માટે ગુરુવારના રોજ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ફાસ્ટ બોલર મુકેશ કુમારને  3 ટી 20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યું છે. ત્યારે હવે સવાલ એ છે કે, હજુ મુકેશ કુમારના લગ્ન થયાના એક અઠવાડિયાનો સમય પણ થયો નથી અને તે હાલમાં તો આસ્ટ્રેલિયા ટીમનો ભાગ છે, ત્યારબાદ સાઉથ આફ્રિકા પ્રવાસ થશે. તો શું મુકેશ કુમાર હનીમૂન પર જશે કે પછી સાઉથ આફ્રિકા વિરુદ્ધ સિરીઝમાં ભાગ લેશે.

3 / 5
ફાસ્ટ બોલર મુકેશ કુમારની વાત કરવામાં આવે તો મુકેશ કુમાર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે અને કેટલીક આંતરરાષ્ટ્રીય મેચમાં વિકેટ લઈ ભારતનું દિલ જીત્યું છે.

4 / 5
પોતાના લગ્નના કારણે મુકેશ મંગળવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી 20 ત્રીજી મેચમાં ભાગ લીધો ન હતો. તેના લગ્નમાં ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ અને સેલિબ્રિટીઓ પણ સામેલ થયા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">