IND vs SA: દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજની રસપ્રદ છે લવ સ્ટોરી, ‘ભારતીય’ ગર્લફ્રેન્ડે લગ્ન માટે કથક નૃત્ય વડે સાસુને મનાવ્યા હતા

દક્ષિણ આફ્રિકાના બોલરની ભારતીય પત્ની સોશિયલ મીડિયા પર ચર્ચા બનાવી રહી છે. દક્ષિણ આફ્રિકાના બોલર કેશવ મહારાજની પત્ની લેરિશાની સુંદરતા સામે તો જાણે કે બોલિવૂડ પણ ફેઈલ છે.

Jun 11, 2022 | 8:57 AM
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jun 11, 2022 | 8:57 AM

દક્ષિણ આફ્રિકાના બોલરની ભારતીય પત્ની સોશિયલ મીડિયા પર ચર્ચા બનાવી રહી છે. દક્ષિણ આફ્રિકાના બોલર કેશવ મહારાજની પત્ની લેરિશાની સુંદરતા સામે તો જાણે કે બોલિવૂડ પણ ફેઈલ છે.

દક્ષિણ આફ્રિકાના બોલરની ભારતીય પત્ની સોશિયલ મીડિયા પર ચર્ચા બનાવી રહી છે. દક્ષિણ આફ્રિકાના બોલર કેશવ મહારાજની પત્ની લેરિશાની સુંદરતા સામે તો જાણે કે બોલિવૂડ પણ ફેઈલ છે.

1 / 7
કેશવ અને લેરીશાની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. બંનેના લગ્ન બે વખત મોકૂફ રખાયા અને પછી ત્રીજી વખત બંને લગ્નના બંધનમાં બંધાયા. કેશવ અને લેરીશાએ આ વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા.

2 / 7
બંનેનો પરિવાર વર્ષો પહેલા ભારતમાંથી દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો હતો. દક્ષિણ આફ્રિકામાં ઉછરેલા હોવા છતાં, કેશવ અને લેરીશા બંને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.

3 / 7
બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા પહેલીવાર મળ્યા હતા. બંનેએ લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને ત્યારબાદ સાથે રહેવાનો નિર્ણય કર્યો.

4 / 7
એક ઈન્ટરવ્યુમાં કેશવ મહારાજે ખુલાસો કર્યો હતો કે પહેલી ડેટ પર લેરિશાએ તેમને લગભગ 45 મિનિટ રાહ જોવડાવી હતી, પરંતુ તેની 45 મિનિટની રાહ સારી હતી.

5 / 7
લેરીશા એક વ્યાવસાયિક કથક અને ભરતનાટ્યમ નૃત્યાંગના છે. કેશવ મહારાજની માતાના 50મા જન્મદિવસે, લેરીશાએ તેમને સાથે મળીને કથક કરવા માટે સમજાવ્યા.

6 / 7
કેશવ ડાન્સમાં સારો નહોતો, પણ તેની માતાના જન્મદિવસે તેણે લેરીશા સાથે ડાન્સ કર્યો. આ દરમિયાન બંને વચ્ચે અદ્ભુત કેમેસ્ટ્રી જોવા મળી હતી, જે જોઈને તેમની માતાએ લેરિશાને પોતાની વહુ તરીકે સ્વીકારી લીધી હતી.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati