ધોનીના ધુરંધરની ચમકી કિસ્મત, ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાનો મળ્યો મોકો

ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 સિરીઝની ચોથી મેચમાં એક ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું છે. આ ખેલાડીએ છેલ્લી કેટલીક IPL સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો છે અને ધોનીની આગેવાનીમાં આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

| Updated on: Jul 13, 2024 | 6:00 PM
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ એક ફેરફાર કર્યો હતો. છેલ્લી મેચમાં ભાગ લેનાર અવેશ ખાનને આ મેચના પ્લેઈંગ 11માં જગ્યા મળી નથી. આ સાથે જ અવેશની જગ્યાએ નવા બોલરને ડેબ્યૂ કરવાની તક મળી છે.

1 / 5
ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેને ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી છે. આ જમણા હાથનો ફાસ્ટ બોલર IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.

2 / 5
તુષાર દેશપાંડેનો T20 રેકોર્ડ શાનદાર છે. 28 વર્ષના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેનો જન્મ 15 મે 1995ના રોજ મુંબઈમાં થયો હતો. તે માત્ર સ્થાનિક ક્રિકેટમાં જ મુંબઈની ટીમ માટે રમે છે. તેની IPL કારકિર્દી વર્ષ 2020 માં શરૂ થઈ હતી.

3 / 5
2023ની IPL સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો ત્યારે તેનું નસીબે ચમક્યું. કારણ કે તુષાર IPL ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જે આ નિયમ હેઠળ રમ્યો હોય. આ પછી તેને સતત રમવાની તક મળી અને હવે તે ટીમ ઈન્ડિયામાં પહોંચી ગયો છે.

4 / 5
તુષાર દેશપાંડે IPLમાં અત્યાર સુધીમાં 36 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 42 વિકેટ પોતાના નામે કરી છે. 2024ની સિઝનમાં તુષાર દેશપાંડેએ 13 મેચમાં 17 વિકેટ લીધી હતી. જ્યારે 2023 IPL તેની કારકિર્દીની સૌથી સફળ સિઝન હતી. તે સિઝનમાં તેણે 16 મેચમાં 21 વિકેટ ઝડપી હતી.

5 / 5
Follow Us:
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

g clip-path="url(#clip0_868_265)">